શોધખોળ કરો

સોમનાથ મંદિર ખાતે દેશનો સૌ પ્રથમ થીડી લાઈટ શો શરૂ થયો, જુઓ Pics

1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
સોમનાથઃ દેશનાં બાર જ્યોતિર્લીંગમાં પ્રથમ સ્થાને બિરાજમાન સોમનાથ મહાદેવ મંદિરનાં પરિસર ખાતે 21 એપ્રિલ-2017 શુક્રવારે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લાઇટ એન્ડ સાઉન્ડ શો ને ખુલ્લો મુક્યો હતો. અરબી સમુદ્રનાં લહેરાતા મોજાઓ વચ્ચે સોમનાથની અડિખમ ઉભેલી ચિંરજીવી સંસ્કૃતિ, સંઘર્ષ અને ક્યારેય ખંડિત ના થાય એવી સોમનાથ સંસ્કૃતિ અને સાર્વભૈામત્વનાં દર્શન પ્રકાશ અને ધ્વનીનાં માધ્યમથી ઉદ્દધાટન સમારોહમાં યાત્રિકો, ભક્તો અને મહાનુભવોએ કર્યા ત્યારે સોમનાથ પરિસર જય-સોમનાથનાં નાદથી ગુંજી ઉઠ્યું હતું.

13/17
સોમનાથ દાદાના દર્શને આવતા શ્રધ્ધાળુઓને મંદિરના ભવ્ય ઇતિહાસ તથા સોમનાથ દાદાના ઐતિહાસિક મહત્વની જાણકારી પ્રાપ્ત થાય તે માટેગુજરાત પ્રવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે 35 મિનિટના લાઇટ એન્ડ સાઉન્ડ શોની વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ ખાતે નવીન આ સુવિધામાં ખુશ્બુ ગુજરાત કી કેમ્પેઇન હેઠળ બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનના વોઇસમાં શો રાખવામાં આવ્યો છે.

14/17
આ ઉપરાંત થ્રી ડી પ્રોજેક્શન અને મેપિંગ, લાઇટિંગ ડિઝાઇનિંગ અને પ્રોગ્રામિંગ કરવામાં આવ્યું છે. અંગ્રેજી અને હિન્દી ભાષામાં સ્પેશિયલ ઇફેક્ટ આપવામાં આવી છે. 4.74 કરોડના ખર્ચે નિર્મિત આ શોમાં એક સાથે એક હજાર શ્રધ્ધાળુઓ બેસીને નિહાળી શકે તેવી પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે.

15/17
આ ઉપરાંત સોમનાથ મંદિર, અંબાજી, ગિરનાર, દ્વારકા, ડાકોર, પાલિતાણા, શામળાજી, પાવાગઢ એમ આઠ યાત્રાધામો ખાતે હાઇટેક સ્વચ્છતાનો શુભારંભ શનિવારે મુખ્યપ્રધાન કરાવશે.

16/17
17/17
સોમનાથ મંદિર પરિસર, આસપાસના વિસ્તારોની સાફ સફાઇ, હાઉસકિપિંગ, રોડની સફાઇનું કાર્યક્ષેત્ર હમીરજી ગોહિલ સર્કલથી સાગર દર્શન અતિથિ ગૃહ, ગીતા મંદિર ત્રિવેણી ઘાટ પાસેના વિસ્તાર સદભાવના રોડથી બાયપાસ સર્કલ શંખચક્રથી એસબીઆઇ અને શંખચક્રથી સોમનાથ સુધીના રસ્તાઓનો સમાવેશ થાય છે.આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલ, યાત્રાધામ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ અને પ્રવાસન નિગમના ચેરમેન કમલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. લાઈટ એન્ડ સાઉન્ડ શોની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં...

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Embed widget