મોડલિંગની દુનિયામાં પગ મુકતાની સાથેજ મહલાઘાને ઘણી પ્રોડક્ટની જાહેરાત મળવાની શરૂ થઈ ગઈ છે.
3/12
4/12
5/12
મહલાઘા વ્યસાયિક રીતે મોડેલ છે. તેની બહેના કહેવા પર તેણે મોડેલીંગ શરૂ કર્યું હતું. બોલ્ડ ફોટોશૂટના કારણે તે ચર્ચામાં રહે છે.
6/12
મહલાઘા સોશલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે અને તેની ખૂબસૂરત તસવીરોને લઈને ચર્ચામાં રહે છે.
7/12
8/12
9/12
મહલાઘા જબેરી ઈન્ટરનેટ પર છવાયેલી એક મોડેલનું નામ છે. જેની તસ્વીરો સોશલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેને દુનિયાની સૌથી ખૂબસુરત મહિલા પણ કહેવામાં આવી રહી છે. મહલાઘાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની અનેક તસવીરો શેર કરી છે.
10/12
મહલાઘા જાબેરી મૂળ ઈરાનની છે અને હાલમાં તે યૂએસએમાં રહે છે.