શોધખોળ કરો
આગામી 24 કલાકમાં ગુજરાતમાં ક્યાં પડી શકે છે ભારે વરસાદ, જાણો વિગત
1/5

વાપી, કપરાડા, ધરમપુર સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડતા વાતાવરણમાં ઠંકક પ્રસરી ગઈ હતી. સુરતના અઠવાગેટ, મજુરા સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં એકાએક વરસાદ શરૂ થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી.
2/5

રાજકોટ સહિત ધોરાજી અને જામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
Published at : 10 Aug 2018 11:47 AM (IST)
View More





















