શોધખોળ કરો

4 ઈંચ વરસાદથી અમદાવાદના થયા આવા હાલ, તસવીરોમાં જુઓ હાલ-બેહાલ

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસવાની શરૂ થયું હતું. જેમાં એસજી હાઈવે, વેજલપુર, સેટેલાઈટ, વસ્ત્રાપુર, ચાંદલોડિયા, બોપલ, બોડકદેવ, જીવરાજપાર્ક, વાસણા, રાણીપ, અખબારનગર, ચાંદખેડા, ઉસ્માનપુરા, બાપુનગર, સરસપુર, નરોડા, મણીનગર, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

10/12
અમદાવાદમાં સરેરાશ 22 મીમી વરસાદ નોંધાયો છે. અમદાવાદના મધ્યમાં 23.17 મીમી, પૂર્વમાં 22 મીમી વરસાદ, નવા પશ્ચિમમાં 29.17 મીમી, ઉત્તર 14.17 મીમી વરસાદ, પશ્ચિમમાં 20.75 મીમી, દક્ષિણમાં 27 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય અમદાવાદના જજીસ બંગ્લો અને ચમનપુરામાં એક - એક વૃક્ષ ધરાશાયી થવાના અહેવાલ મળી રહ્યા છે.

11/12
વહેલી સવારથી અમદાવાદ ભારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે. જેના કારણે અમદાવાદના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતાં સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ ન રોકાતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતાં. જોકે 10 વાગ્યા બાદ વરસાદ ઓછો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

12/12
અમદાવાદ: ગુજરાતમાં લાંબા વિમાર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ત્રણ દિવસ આજે અને 18-19 ઓગસ્ટે ગુજરાત મધ્યમથી અતિભારે વરસાદ પડી શકે છે. આગાહી વચ્ચે આજે વહેલી સવારે 5 વાગ્યે ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ હતી. અમદાવાદમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Embed widget