શોધખોળ કરો
ફરી ચર્ચામાં આવી આંખ મારનારી પ્રિયા પ્રકાશ, નવો લુક થયો વાયરલ, જુઓ Pics
1/4

નોંધનીય છે કે ‘ઉરુ અદાર લવ’ ફિલ્મના એક વાઈરલ વીડિયો સોંગથી પ્રિયા એક જ રાતમાં સુપરસ્ટાર બની હતી. આ વીડિયોને દેશ ઉપરાંત વિદેશમાં પણ ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. અનેક લોકો પ્રિયાની આંખ મારવાની અદા પર ફિદા થઈ ગયાં હતાં.
2/4

પ્રિયા પ્રકાશે અલગ અલગ પોઝમાં તસવીર અપલોડ કરી છે. આ તસવીરમાં તેની મનમોહક મુસ્કાન ફેન્સને ખૂબ જ પસંદ પડશે.
Published at : 29 Aug 2018 07:35 AM (IST)
View More




















