શોધખોળ કરો

ન્યૂયોર્કના રસ્તા પર પ્રિયંકા ચોપરા સાથે થયું કંઈક આવું....જાણો શું છે સમગ્ર ઘટના

1/16
2/16
3/16
4/16
5/16
આગળની સ્લાઈડ્સમાં જુઓ તેમની શૂટ દરમિયાનની કેટલીક તસવીરો...

6/16
ગોલ્ડન ગ્લોબ્સથી લઈને તમામ એવોર્ડ અને ફેશન શોમાં પ્રિયંકાની ખૂબ ચર્ચા રહી છે.

7/16
જ્યારે તેની પ્રથમ હોલીવુડ ફિલ્મ બેવોચ, બોક્સ ઓફિસ પર પિટાઈ ગઈ પરંતુ પ્રિયંકાના અભિનયના બધાએ વખાણ કર્યા છે.

8/16
તેની ટીવી સીરીઝ ક્વોન્ટિકોની બે સીઝન્સ પૂરી થઈ ગઈ છે.

9/16
જણાવીએ કે, પ્રિયંકાએ આ પહેલા પણ અમેરિકન ટીવી અને સિલ્વર સ્ક્રીન પર પોતાની છાપ છોડી છે.

10/16
આ દરમિયાન પ્રિયંકાએ વી નેક વાલી એક ડ્રેસ પહેરી હતી જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી.

11/16
તસવીરમાં તમે જોઈ શકો છો કે શૂટ દરમિયાન એડમે પ્રિયંકાને કેવી રીતે જકડી રાખી છે. તેને લઈને જાણકારી મળી રહી છે કે આ સીનમાં પ્રિયંકા ખુદને નુકસાન પહોંચાડવા જઈ રહી હતી પરંતુ એડમે તેને બચાવી લીધી.

12/16
જણાવીએ કે, આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.

13/16
શૂટિંગની આ તસવીરો ન્યૂયોર્કમાં લેવામાં આવી છે.

14/16
તસવીરોમાં તેની સાથે નજર આવનાર અભિનેતાનું નામ છે એડમ ડિવાઈન.

15/16
ફિલ્મનું નામ Isn't It Romantic છે.
ફિલ્મનું નામ Isn't It Romantic છે.
16/16
આ તસવીર પ્રિયંકા ચોપરાની આવનારી અંગ્રેજી ફિલ્મના શૂટની છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ

વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી

New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ

EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?
કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત

વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન

રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે

Rajkot: SRP કેમ્પમાં ASIની કરતૂતનો પર્દાફાશ, બે બાળકીઓ સાથે અડપલાં કર્યાનો આરોપ

Embed widget