શોધખોળ કરો

નિક જોનાસે પ્રિયંકા ચોપરા માટે ખરીદ્યો 47 કરોડ રૂપિયાનો બંગલો, જુઓ Inside Photos

1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
 સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રિયંકા ચોપરા સંગીત સેરેમનીમાં અબુ જાની-સંદિપ ખોસલાએ ડિઝાઈન કરેલા આઉટફિટ પહેરશે. જ્યારે લગ્નમાં પ્રિયંકા   ચોપરા ફેશન ડિઝાઈનર સબ્યાસાચી અથવા મનિષ મલ્હોત્રાનાં ડિઝાઈનરવેર પહેરે તેમ માનવામાં આવે છે. પ્રિયંકાના નવા ઘરની તસવીરો જુઓ   આગળની સ્લાઈડ્સમાં.....

14/16
 પ્રિયંકા તથા નિક ભારતમાં જોધપુરના ઉમ્મેદ પેલેસમાં લગ્ન કરવાના છે. આ લગ્નમાં 200 મહેમાનોને આમંત્રણ આપવમાં આવશે. પહેલાં ચર્ચા હતી   કે પ્રિયંકા ચોપરા 2 ડિસેમ્બરે લગ્ન કરવાની છે. જોકે, હવે ચર્ચા છે કે પ્રિયંકા-નિક 14-15 જાન્યુઆરીએ લગ્ન કરશે. પ્રિયંકા ભારતીય વિધિથી લગ્ન   કરવાની છે. જોકે, પ્રિયંકા-નિકનાં લગ્નને લઈ હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

15/16
ઇન્ટરનેશનલ મીડિયાના અહેવાલ અનુસાર પ્રિયંકાના મંગેતર નિક જોનાસે દેશી ગર્લ માટે અમેરિકાના લોસ એન્જલસમાં 6.5 મિલિયન ડોલરમાં એક   ઘર ખરીદ્યું છે. ભારતીય રૂપિયામાં આ કિંમત 47.50 કરોડ જેટલી થવા જાય છે.

16/16
નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરાએ બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધીની સફર કંઈક એ રીતે પસાર કરી છે કે દેશથી લઈને વિદેશ સુધી તેના ફેન્સ છે. આ   દેશી ગર્લને ભલે પોતાના  જીવન સાથી તરીકે એક વિદેશી યુવકની પસંદગી કરી હોય, પરંતુ પ્રિયંકા ભારતમાં જ નિક જોનાસ સાથે લગ્ન કરવા જઈ   રહી છે. પરંતુ લગ્ન બાદ તે અમેરિકામાં જ વસવાની તૈયારી કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ECI: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત, મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન, 23મીએ મતગણતરી

IND vs NZ 1st Test: બેંગલુરુમાં વરસાદ બગાડી શકે છે ખેલ? ટીમ ઇન્ડિયાએ રદ્દ કરવું પડ્યું પ્રેક્ટિસ સેશન

Gandhinagar: ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 27 ફેબ્રુઆરીથી શરૂ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા

Kutch:  કચ્છના રાપરમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના ધસમસતા પ્રવાહમાં સામાન પણ તણાયો
Kutch: કચ્છના રાપરમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના ધસમસતા પ્રવાહમાં સામાન પણ તણાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Nagar Palika Election 2024 | નગરપાલિકાઓની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચારVav By Election 2024 | વાવ બેઠક પર પેટા ચૂંટણીની તારીખ જાહેર, આ તારીખે થશે મતદાનAnand ACB Trap | પેટલાદમાં 3 પોલીસકર્મી 45 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયાVav Assembly Election 2024 | ગેનીબેન સાંસદ બનતા ખાલી પડેલી વાવ બેઠકકની ચૂંટણીની તારીખ થશે જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ECI: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત, મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન, 23મીએ મતગણતરી
ECI: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત, મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન, 23મીએ મતગણતરી
IND vs NZ 1st Test: બેંગલુરુમાં વરસાદ બગાડી શકે છે ખેલ? ટીમ ઇન્ડિયાએ રદ્દ કરવું પડ્યું પ્રેક્ટિસ સેશન
IND vs NZ 1st Test: બેંગલુરુમાં વરસાદ બગાડી શકે છે ખેલ? ટીમ ઇન્ડિયાએ રદ્દ કરવું પડ્યું પ્રેક્ટિસ સેશન
Gandhinagar: ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 27 ફેબ્રુઆરીથી શરૂ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા
Gandhinagar: ગુજરાત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 27 ફેબ્રુઆરીથી શરૂ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા
Kutch:  કચ્છના રાપરમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના ધસમસતા પ્રવાહમાં સામાન પણ તણાયો
Kutch: કચ્છના રાપરમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના ધસમસતા પ્રવાહમાં સામાન પણ તણાયો
Maharashtra Jharkhand Election Dates: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત, 20 નવેમ્બરના રોજ મતદાન, 23ના રોજ પરિણામ

'જ્યારે પેજર ઉડાવી શકાય છે તો EVM હેક કેમ ના થઇ શકે?', મુખ્ય ચૂંટણી કમિશનરે આરોપોનો આપ્યો જવાબ

ડિસેમ્બરમાં યોજાઈ શકે છે નગરપાલિકાઓની ચૂંટણી, રાજ્ય ચૂંટણી પંચ  નવેમ્બરમાં કરશે જાહેરાત

WhatsApp: વોટ્સએપે એક મહિનામાં 80 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ પર મુક્યો પ્રતિબંધ, જાણો કારણ?

Embed widget