કરિશ્મા શર્મા પોપ્યુલર બોલીવુડ ફિલ્મ પ્યાર કા પંચનામામાં પણ કામ કરી ચૂકી છે.
3/8
કરિશ્મા શર્મા ટીવી ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. વેબ સીરીઝમાં કામ કરતા પહેલા તે યે હૈ મોહબ્બતે, પરિત્ર રિશ્તા જેવી સીરિયલ્સમાં કામ કરી ચૂકી છે.
4/8
જણાવીએ કે, કરિશ્મા શર્મા વેબ સીરીઝ રાગિની એમએમએસમાં પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં રહી હતી.
5/8
જણાવીએ કે કરિશ્માએ પદ્માવત લુકમાં ફોટોશૂટ કરાવવાનું કારણ પણ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે. કરિશ્માએ જણાવ્યું કે, તે ફિલ્મ પદ્માવત જોયા બાદ દીપિકાની ભૂમિકાની દીવાની થઈ ગઈ છે. માટે તેણે તેના શક્તિશાળી મહિલાની ભૂમિકાની છબીને અપનાવવાનો એક પ્રયત્ન કર્યો છે.
6/8
કરિશ્માના પદ્માવત લુક પર એક ટ્રોલરે કોમેન્ટ કરી કે- ‘પદ્માવતીની બહેન ચમ્પાવતી’
7/8
કરિશ્મા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પદ્માવત લુકમાં કરાવેલ ફોટોશૂટ્સની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. તેમાં કોઈ બેમત નથી કે એક્ટ્રેસ પદ્માવતીના લુકમાં સારી લાગી રહી છે. આ લુકમાં અનેક ફેન્સે તેના વખાણ પણ ક્યા છે પરંતુ ટ્રોલર્સ પણ પાછળ નથી રહ્યા અને તેના લુક પર ફની કમેન્ટ પોસ્ટ કરી રહ્યા છે.
8/8
નવી દિલ્હીઃ આટલા વિરોધ બાદ પણ કોઈપણ તાકાત બોલીવુડ ફેન્સને ફિલ્મ પદ્માવત જોતા કોઈ રોકી ન શક્યું. ફિલ્મ માટે દર્શકોની દીવાનગીનો અંદાજો બોક્સ ઓફિસના રિપોર્ટ પરથી જ લગાવી શકાય છે. અમિતાભ બચ્ચનથી લઈને અનેક દિગ્ગજ સ્ટાર્સની વાહવાહી મેળવી રહેલ આ ફિલ્મની સ્ટાર કાસ્ટના કામના એક્ટર પણ દીવાના થઈ ગયા છે. હવે રાગિની એમએમએસ રિટર્ન્સ દ્વારા ચર્ચાઓમાં આવેલ એક્ટ્રેસ કરિશ્મા શર્માએ પણ પદ્માવત લુકમાં ફોટોશૂટ કરાવ્યું છે.