રાખીએ એ પણ કહ્યું હતું કે, મારા તન મનમાં મોદીજી વસેલા છે. કારણ કે તે સારું અને પ્રામાણિક કામ કરી રહ્યા છે.
5/8
રાખીએ એ પણ કહ્યું હતું કે યોગથીજ સુંદર થવાશે. તમે મારા સુંદર અને ટમેટા જેવા ગાલ જોઈ જ રહ્યા છે.
6/8
રાખી સાવંતે એક ઇન્ટરવ્યમાં પોતાની ફિટનેસ વિશે અનેક રહસ્ય ખોલ્યા હતા. તેમણે કહ્યું, આજે હું આટલી હોટ શા માટે દેખાવ છું.? યોગા કરું છું માટે આટલી હોટ છું. મારી સુંદરતાનું રાજ યોગ છે.
7/8
આજે રાખી સાવંતે વર્લ યોગા ડેને પ્રમોટ કર્યો. મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં આવેલ મંજીત યોગા સ્ટૂડિયામાં રાખી સાવંદ યોગ કરતાં જોવા મળી.
8/8
સમગ્ર દેશ અને વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં બોલીવુડ કેવી રીતે પાછળ રહી શકે. હંમેશા કોઈને કોઈ વિવાદોમાં રહેતી ક્વીન રાખી સાવંતે પણ યોગ કર્યા.