શોધખોળ કરો

200 રૂપિયાની નોટ સોશિયલ મીડિયામાં વાયરલ, અલગ-અલગ રંગમાં થઈ રહી છે શેર

1/8
2/8
3/8
4/8
 હાલમાં 200 રૂપિયાની નોટની તસવીર ફેસબુક અને ટ્વિટર પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેનો લાખો લોકોએ શેર કરી છે. સોશિયલ મીડિયામાં વિટાટ કોહલીની તસવીરવાળી 200 રૂપિયાની નોટ પણ વાયરલ થઈ રહી છે. ઉપરાંત અન્ય કિંમતની નોટો પણ વાયરલ થઈ રહી છે. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં...

5/8
 સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આરબીઆઈએ 200ની નવી નોટ છાપવાને મંજૂરી આપી દીધી છે. 200ની નવી નોટ છાપવા માટે કાગળ મંગાવી લેવામાં આવ્યા છે.

6/8
 સોશિયલ મીડિયામાં 200 રૂપિયાની અલગ અલગ કલરમાં નોટ વાયરલ થઈ રહી છે જેની હજુ સુધી કોઈ સત્તાવારા પુષ્ટિ કરવામાં આવી નથી કે કઈ સાચી છે.

7/8
 મીડિયા અહેવાલ અનુસાર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 200 રૂપિયાની નોટ જારી કરવાની તૈયારીમાં છે અને ટૂંકમાં જ બહાર પાડશે. હાલમાં જે 200ની નોટ કહીને વાયરલ થઈ રહી છે તે અસલી નથી. કારણ કે તેમાં ઉપર શબ્દોમાં બે હજાર લખેલ ચે. જે એડિટ કરવામાં આવેલ છે.

8/8
નવી દિલ્હીઃ 500 અને 2000ની નવી નોટ આવ્યા બાદ હવે એક વખત ફરી તમને 200ની નોટ જોવા મળી શકે છે. સોશિયલ મીડિયામાં હાલમાં 200 રૂપિયાની નોટ વાયરલ થઈ રહી છે. આ તસવીર એ કહીને શેર કરવામાં આવી રહી છે કે, આ નોટ ટૂંકમાં જ બજારમાં જોવા મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  

'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા

ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી

Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ

હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ

Embed widget