ભારતીય ટીમ જે જર્સીમાં ઉતરવાની છે તેની તસવીર બીસીસીઆઈએ સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર જારી કરી છે. ટીમ ઇન્ડિયાની આ નવી ભગવા જર્સીને લઈને ફેન્સે સોશિયલ મીડિયા પર ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. આગળ તસવીરોમાં જુઓ ફેન્સ કેવી કેવી મજાક ઉડાવી રહ્યા છે.....
10/10
નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં રવિવારે ભારતીય ક્રિકેટ ટીમ મેજબાન ઇંગ્લેન્ડ સામે બર્મિંઘમમાં ટકરાશે ત્યારે ટીમ ઇન્ડિયા ભગવા રંગની જર્સીમાં જોવા મળશે.