ભાડજ સર્કલ પાસે આવેલા એક પાર્ટી પ્લોટ ખાતે સન્ની પટેલનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. સાડા છ વાગ્યાથી પરિવારજનોની ઉપસ્થિતિમાં રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ અને સમાજના અગ્રણીઓ હાજરી આપી હતી.
10/17
11/17
12/17
13/17
14/17
નીતિન પટેલના પુત્રના રિસેપ્શનમાં ઉદ્યોગપતિ, ભાજપના મંત્રી સહિત ધારાસભ્યો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત સમાજના સગા-સંબંધો સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતાં. આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતાં.
15/17
16/17
17/17
ગુજરાતમાં હાલમાં લગ્નના માહોલ વચ્ચે ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલના પુત્રના લગ્ન હતાં. નીતિન પટેલના પુત્ર સન્નીનાં લગ્ન સ્વરા સાથે થયા. આ લગ્નનું ભવ્ય રિસેપ્શન અમદાવાદના ભાડજ સર્કલ સ્થિત ખાનગી પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગપતિ સહિત ઉચ્ચ નેતાઓએ હાજરી આપી હતી.