શોધખોળ કરો

લગ્નના આગલા દિવસે હાર્દિક પટેલ ઘર આંગણે રમ્યો ગરબા, જુઓ આ રહી તસવીરો

1/7
2/7
3/7
4/7
અગાઉ હાર્દિકના પિતા તેમજ દાદા સહિતના વડીલો માતાજીના મઢે કંકોત્રી મુકવા ગયા હતા. ત્યાર બાદ હવે હાર્દિક સહિતના કુટુંબીજનો લગ્નના દિવસે એટલે કે વહેલી સવારે જ દિગસર જવા રવાના થયા છે.

5/7
લગ્નમાં કુટુંબીજનો સહીત અંદાજે 350થી 400 લોકો હાજર રહે તેવો અંદાજ છે. આજે લગ્નની તમામ વિધિ વિરમગામમાં આવેલા હાર્દિકના ઘરે થઈ રહી છે. રવિવારે સવારે હાર્દિક તેમજ કિંજલ બંનેના પરિવારજનો દિગસર જવા રવાના થયા છે. જ્યાં સવારે 10 વાગ્યાનું હસ્તમેળાપનું મુહૂર્ત છે. ત્યારબાદ અંદાજે 3 વાગ્યા સુધીમાં લગ્નની વિધી પૂર્ણ થાય તેવું જાણવા મળી રહ્યું છે.

6/7
શરણાઈના શૂરો અને ઢોલના તાલે તમામ તૈયારીઓ થઈ ગઈ છે. તેના ઘરે નજીકના સંબંધીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન હાર્દિક પટેલ સૂટબૂટમાં સજ્જ થઈને જોવા મળ્યો હતો.

7/7
વિરમગામ: પાસ નેતા હાર્દિક પટેલના આજે લગ્ન છે. વિરમગામ સ્થિત તેના ઘરે શનિવારથી જ માંડવાની વિધિ શરૂ થઈ ગઈ છે. આ વિધિ માટે મહેમાનો આવી પહોંચ્યા છે. લગ્નના આગલા દિવસે હાર્દિક પટેલ મિત્રો તેમજ પરિવાર સાથે ગરબા રમ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

Embed widget