શોધખોળ કરો

54 વર્ષે આ એક્ટ્રેસે કરાવી પ્લાસ્ટિક સર્જરી, હવે લાગે છે કંઈક આવી...

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
 શ્રીદેવીએ વધુમાં કહ્યું હતું કે, પ્લાસ્ટિક સમયની સાથે ઘસાઈ જાય છે. ઓરિજનલ હંમેશા સાથે રહે છે. સારા દેખાવવા માટે ઘણી જ મહેનત કરવી પડે છે. તેને સ્વીટ ઘણી જ ભાવતી હોવા છતાંય તે સ્ટ્રિક્ટ ડાયટ પર રહે છે. આટલું જ નહીં તેને સ્વીટ ભાવતી હોવા છતાંય તે ખાતી નથી. તે રેગ્યુલર જીમ જાય છે. શ્રીદેવીની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....

9/12
 થોડાં સમય પહેલાં શ્રીદેવીએ પ્લાસ્ટિક સર્જરી પર એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે તેણે ક્યારેય પ્લાસ્ટિક સર્જરી કરાવી નથી. તમારામાં કંઈક ખૂટતું હોય ત્યારે તમે આ બધું કરાવો છે. જો પોતાના પર મહેનત કરવામાં આવે તો ક્યારેય પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડે નહીં.

10/12
 પૂજામાં શ્રીદેવી પતિ બોની સાથે આવી હતી. શ્રીના હોઠ પહેલાં કરતાં અલગ જ જોવા મળ્યાં હતાં. આ વીડિયો સોશ્યિલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો છે.

11/12
 હાલમાં જ બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ બાસુએ વસંત પંચમીએ સરસ્વતી પૂજા કરાવી હતી. આ પૂજામાં 54 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવી આવી હતી. શ્રીદેવીને જોતા જ ખ્યાલ આવે કે તે પહેલાં કરતાં અલગ લાગી રહી છે. તેણે લિપ સર્જરી કરાવી હોય તેમ સ્પષ્ટપણે લાગતું હતું.

12/12
બોલીવુડની મિસ હવાહવાઈ એટલે કે શ્રીદેવી (54 વર્ષી) પોતાની કેટલીક તસવીરોને કારણે સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. તેની આ તસવીરો પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેણે પોતાના હોઠની સર્જરી કરાવી છે. જો શ્રીદેવીએ સર્જરી કરાવી પણ હોય તો તે આવું કરનારી પ્રથમ મહિલા તો નથી. હોલીવુડથી લઈને બોલીવુડ સુધી અનેક અભિનેતાઓ અને અભિનેત્રીઓએ ખુદને વધારે સુંદર બનાવવા માટે આ પ્રકારની સર્જરી કરાવતા રહે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget