સ્કારલેટની તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
5/12
સ્કારલેટે ટીવી હોસ્ટ અને પૂર્વ બિગ બોસ રનરઅપ પ્રવેશ રાણાએ વિતેલા વર્ષે લગ્ન કર્યા હતા.
6/12
કલર્સ ટીવીના રિયાલિટી શો ઝલક દિખલાજા ઉપરાંત સ્કારલેટ જાણીતી ફિલ્મ બાહુબલીમાં આઈટમ સોંગ મનોહારીમાં પણ જોવા મળી હતી.
7/12
જણાવીએ કે, સ્કારલેટની સાથે વિતેલા દિવસોમાં દુખદ ઘટના ઘટી હતી. થોડા મહિના પહેલા જ તેની માતાનું મૃત્યુ થયું હતું. માની યાદમાં સ્કારલેટે પોતાના રિબ્સ બોનની ઉપર ટેટૂ બનાવડાવ્યું છે.
8/12
જુઓ સ્કારલેટની કેટલીક તસવીરો.....
9/12
સ્કારલેટ હરવા ફરવાની શોખીન ચે અને અલગ અલગ જગ્યાઓનો પ્રવાસ કરે છે. એટલું જ નહીં આ દરમિયાન તે વિતાવેલ અનેક સુંદર પળની તસવીરો અને વીડિયો તે પોતાના ફેન્સ સાથે શેર કરતી હોય છે.
10/12
જણાવીએ કે, સ્કારલેટે હાલમાં જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
11/12
કલર્સ ટીવીના ડિન્સિંગ રિયાલિટી શો ઝલક દિખલા જાની સીઝન-8થી જાણીતી થયેલ સ્કારલેટ આ વખતે પોતાની તસવીરને લઈને ચર્ચામાં છે.