શોધખોળ કરો
#Metoo કેમ્પેઈન પર શિલ્પા શિંદેનું વિવાદીત નિવેદન, જાણો શું કહ્યું?
1/3

શિલ્પાએ કહ્યું બોલીવૂડ ઈન્ડસ્ટ્રી ખરાબ નથી ખૂબ જ સારી છે. તમારી સાથે જ્યારે ખોટુ થાય ત્યારે બોલો વર્ષો બાદ શા માટે બોલો છો. ઈન્ડસ્ટ્રીમાં રેપ નથી થતો જે પણ થાય છે તે એકબીજાની મરજીથી થાય છે. તમે તે કરવા નથી માંગતા તો છોડી દેવું જોઈએ.
2/3

ટીવીની એક્ટ્રેસ શિલ્પા શિંદે પણ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે ત્યારે #Metoo કેમ્પેઈનને લઈને શિલ્પાએ એક વિવાદીત નિવેદન આપ્યું છે. શિલ્પાએ કહ્યું, #Metoo કેમ્પેઈન બકવાસ છે. બોલીવૂડમાં બધુ જ એકબીજાની મરજીથી થાય છે. તો પછી શા માટે એકબીજા પર દોષ કરવો જોઈએ.
Published at : 13 Oct 2018 07:46 AM (IST)
View More





















