શોધખોળ કરો

Pics: ફિલ્મના પ્રમોશન માટે રાજસ્થાનમાં સોનાની થાળીમાં શાહરૂખે આરોગ્યું ભોજન, જાણો શું ખાસિયત છે આ થાળીની....

1/6
આ અવસર પર રાજસ્થાની લોક ગાયકે ડોન સ્ટાર માટે કેટલાક ગીતો રાજસ્થાની અંદાજમાં ગાયા. રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રસ્તુત જબ હેરી મેટ સેજલ ઇમ્તિયાઝ અલીના ડાયરેક્શનમાં બની છે. આ ફિલ્મ ચાર ઓગસ્ટના રોજ રિલીઝ થશે. (ફોટો ક્રેડિટ - ઇન્સ્ટાગ્રામ)

2/6
અહેવાલ અનુસાર શાહરૂખની થાળીની કિંમત 10 હજાર રૂપિયા છે. આ મહારાજા થાળી કહેવાય છે અને ખાવાનો ઓર્ડર કર્યા બાદ સોનાના થાળીમાં પીરસવામાં આવે છે. (ફોટો ક્રેડિટ - ઇન્સ્ટાગ્રામ)

3/6
રેસ્ટોરાંમાં શાહરૂખ શાહી અંદાજમાં પહોંચ્યા અને ત્યાં તેમની પૂજાની થાળીની સાથે સ્વાગત કરવામાં આવ્યું. તેને તિલક લગાવીને પાઘઢી, રાજપૂતાના તલવાર પણ આપવામાં આવી. (ફોટો ક્રેડિટ - ઇન્સ્ટાગ્રામ)

4/6
તેમણે સોનાની થાળીમાં દાલ-બાટી અને ચૂરમાની મજા માણી. શાહરૂખે કહ્યું, મેં દાલ-બાટી વિશે સાંભળ્યું હતું. આ શાનદાર છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ છે. મારો આ પ્રથમ અનુભવ છે, હું ઓછામાં ઓછા ત્રણ મહિનામાં એક વખત અહીં જરૂર આવીશ. (ફોટો ક્રેડિટ - ઇન્સ્ટાગ્રામ)

5/6
શાહરૂખે અહીં રાજસ્થાની રેસ્ટોરાંમાં રાજસ્થાનની વિશેષ થાળીની મજા માણી. આ પ્રથમ વખત છે જ્યારે શાહરૂખે રાજસ્થાનમાં પારંપરિક ભોજનનો સ્વાદ માણ્યો હોય. (ફોટો ક્રેડિટ - ઇન્સ્ટાગ્રામ)

6/6
આગામી ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ'ના પ્રમોશનમાં વ્યસ્ત સુપરસ્ટાર શાહરૂખ ખાન જયપુરમાં રાજસ્થાની થાળીનો આનંદ ઉઠાવતા જોવા મળ્યા. વધુ તસવીરો જુઓ આગલની સ્લાઈડ્સમાં (ફોટો ક્રેડિટ - ઇન્સ્ટાગ્રામ)

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

Embed widget