શોધખોળ કરો

આ એક્ટ્રેસે બતાવી બ્રા, કહ્યું- 'બ્રા' જોઇને પુરુષો કેમ થઇ જાય છે અસહજ?

1/7
સલોનીએ જણાવ્યું હતું કે, ' મને અમુક એવા પુરુષો મળે છે, જે તમને નૉર્મલ ગાગશે. પરંતું તેમની માનસિક્તા ઘણી નાના હોય છે. શરૂઆતમાં તે પોતાની વાતથી તમને ઘણા પ્રભાવીત કરાવશે. પરંતનું હકીકતમાં તે એવા લોકો હોય છે. જે ઇંસ્ટાગ્રામમાં મૉડલ્સને ફૉલો કરે છે અને પોતાના મોબાઇલમાં પોર્ન ફિલ્મ રાખે છે.

2/7
સલોનીના ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા આ ફોટામાં પોતાના હાથમાં બ્રા લઇને ઉભી છે. આ ફોટા સાથે તેણે એક મસેજ પણ લખ્યો છે. તેણે લખ્યું છે કે, જીંદગી એક બ્રા જેવી છે અન મહિલાઓએ પોતાના સેક્સ્યુએલીટિ વિશે વધુ ખુલા દિમાગનું બનવું પડશે. આપણી બ્રેસ્ટ આપણા શરીરનો એક ભાગ છે, આપણું સમ્માન અને ગરીમાં નથી. સમાજમાં એવા બીમાર લોકો પણ છે જેને બ્રાની સ્ટ્રેપ દેખાવા પર પણ વાંધો છે. બ્રા શરીરના એક અંગને ઢાકવાનું કપડુ માત્ર છે.

3/7
તેણે વધુમાં લખ્યું હતું કે, આપણા સમાજની આ કેવી ડબલ માનસિક્તા છે. જે પુરુષોને આઝાદી આપે છે, પરંતું મહિલાઓને નથી આપતી. પુરુષો શર્ટ અને પેંટ વગર ઘરમાં ફરી શકે છે, તો એક મહિલા પોતાની બ્રા સ્ટ્રેપ કેમ ના દેખાડી શકે? જો આવું થાય તો લોકોને વાધો પડે છે.

4/7
5/7
નવી દિલ્લીઃ એમટીવી ગર્લ્સ 'ઑન ટૉ ફેમ' સલોની ચોપડાએ ઇંસ્ટાગ્રામ પર પોતાની એક તસ્વીર સાથે મહિલાઓના અંડરગાર્મેન્ટ્સ અને શરીરને લઇને એવું લખ્યું છે જેના લીધે તે ચર્ચામાં આવી ગઇ છે. તેણે મહિલાઓની બ્રેસ્ટ અને બ્રાને લઇને નવી ચર્ચા જગાવી છે.

6/7
પોતાની પોસ્ટમાં સલોનીએ કહ્યું કે, બ્રેસ્ટ એવી વસ્તું નથી જેને છુપાવી પડે, આ ઘણું સુંદર વસ્તું હોય છે. એમા બહુ મોટી વાત નથી? કેમ લોકો યુવતીની બ્રેસ્ટ જોઇને અસહજ થઇ જાય છે? શું પુરુષો કમજોર હોય છે? એવું નથી કે, આપણી બ્રેસ્ટ પવિત્ર હોય છે, તે ફક્ત આપણા શરીરનો એક ભાગ છે.

7/7
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

Embed widget