શોધખોળ કરો
સોનમ કપૂરના લગ્ન જે બંગલોમાં થયા ત્યાં થઈ લાખો રૂપિયાની ચોરી, જાણો
1/4

છે. પોલીસે સીસીટીવીની મદદથી ચોરની તસવીર પણ જાહેર કરી છે ત્યારે હવે એ જોવાનું રહેશે કે ચોર ક્યારે પકડાય છે. સોનમ કપૂરની માસીનો આ બંગલો શાહરૂખ ખાનના બંગલો મન્નતની નજીક આવેલો છે.
2/4

સોનમ કપૂરના માસી કવિતા સિંહના શાનદાર બંગલામાં ચોરી થઈ છે, આ બંગલાની કિંમત 75 કરોડની આસપાસ છે. મુંબઈના બાંદ્રા બેન્ડસ્ટેન્ડ સ્થિત આ બંગલામાં 20 સપ્ટેમ્બરના રાત્રે ચોરી થઈ હતી. બંગલામાંથી રોકડ, લાખો રૂપિયાનો સામાન, મોબાઈલ ફોનની ચોરી થઈ છે. પરિવારના લોકોએ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Published at : 29 Sep 2018 09:07 AM (IST)
View More





















