સમોઆની પાસે ખુદની આર્મી નથી પરંતુ જરૂરત પડ્યે ન્યૂઝીલેન્ડે તેને મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.
2/6
મધ્ય અમેરિકાના દેશ કોસ્ટા રિકાની પાસે પણ પોતાની કોઈ આર્મી નથી.
3/6
નાઉરુ પણ એકથી વધારે ટાપુ ધરાવતો દેશ છે. આ દેશની પાસે પણ પોતાની કોઈ આર્મી નથી.
4/6
યૂરોપના દેશ અંડોરાની પાસે પણ પોતાની ખુદની કોઈ આર્મી નથી પરંતુ જરૂર પડ્યે સ્પેન અને ફ્રાન્સ અન્ડોરાની મદદ કરવાની જવાબદારી લીધી છે.
5/6
ગ્રેનેડાના એકથી વધારે ટાપુ ધરાવતો દેશ છે. આ દેશની પાસે પોતાની કોઈ આર્મી નથી.
6/6
આજે અમે તમને જણાવીએ છીએ વિશ્વના કેટલાક એવા દેશ વિશે જેની પાસે પોતાની કોઈ આર્મી નથી. આજે લગભગ તમામ મોટા દેશ પોતાની સંરક્ષણ તાકતનું પ્રદર્શન કરે છે એવામાં આ દેશોની પાસો પોતાની કોઈ સેના જ નથી. આગળની સ્લાઈડ્સમાં જાણો આવા દેશો વિશે.