રેપના આરોપામાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીને 20 વર્ષની સજા સંભળાવવામાં આવી. 2 સાધ્વિઓનો બળાત્કાર કરનાર બાબાને બન્ને કેસમાં 10-10 વર્ષની સજા મળી છે જે કુલ મળીને 20 વર્ષ છે. રામ રહીમની સજા પર ટ્વિટ પર જોક્સનો ઘોડાપૂર આવ્યો હતો...આગળની સ્લાઈડ્સમાં જુઓ કેવા કેવા ફની ટ્વીટ કરવામાં આવ્યા છે....