શોધખોળ કરો

મુંબઈમાં આજે 'વિરુષ્કા'નું યોજાશે ભવ્ય રિસેપ્શન, જાણો કઈ સેલિબ્રિટી રહેશે હાજર

1/9
11 ડિસેમ્બરના રોજ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લગ્નના બંધનમાં બંધાયા હતા.

2/9
મંગળવારે મુંબઈના લોઅર પરેલમાં આવેલી હોટલ St Regisમાં રિસેપ્શન યોજાશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હોટલના ટેરેસ પર આ પાર્ટી રાખવામાં આવી છે. હોટલની સજાવટ ફૂલ, લાઇટ અને કેન્ડલથી કરવામાં આવી છે. વિરાટ અને અનુષ્કાની પાર્ટી 8 વાગે શરૂ થશે. ટ્રાફિક જામથી બચવા માટે સેલિબ્રિટીઝને સમયથી પહોંચવાની વિનંતી કરવામાં આવી છે.

3/9
સચિન તેંડુલકર પત્ની અંજલી સાથે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને શુભેચ્છા પાઠવવા આવશે.

4/9
યુવરાજ સિંહ પણ પત્ની સાથે રિસેપ્શનમાં આવશે. યુવરાજના લગ્નમાં હાજરી આપવા ગયેલા વિરાટ અને અનુષ્કાની ફાઇલ તસવીર.

5/9
ભારતના ટોચના બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેના પત્ની નીતા અંબાણી પણ વિરુષ્કાના રિસેપ્શનમાં હાજરી આપશે.

6/9
મુંબઈઃ આજે (26 ડિસેમ્બર) સાંજે મુંબઈમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે. જેમાં સ્પોર્ટ્સ, બિઝનસે, ફિલ્મ અને પોલિટિકલ હલ્તીઓ સામેલ થશે. મુંબઈમાં રિસેપ્શન પહેલા તેઓ 21 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં પાર્ટી આપી ચૂક્યા છે.

7/9
વિરુષ્કાના દિલ્હીના રિસેપ્શનમાં પીએમ મોદી, સુરેશ રૈના, ગૌતમ ગંભીર, શિખર ધવને હાજરી આપી હતી.

8/9
સલમાન ખાન અને રાની મુખર્જી પણ રિસેપ્શનમાં આવશે.

9/9
બોલિવૂડ સ્ટાર્સ શાહરૂખ ખાન, કેટરિના કૈફ પણ વિરુષ્કાને અભિનંદન આપવા રિસેપ્શન પાર્ટીમાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

વિડિઓઝ

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

Embed widget