શોધખોળ કરો

રેસલર ગીતા ફોગટ બની નવી રેન્જ રોવર ‘એવકી’ની માલિક, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર

1/6
 ગીતા ફોગાટ ભારતની પ્રથમ મહિલા છે, જેણે કોમનવેલ્થ ખેલ 2010 રેસલીંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યું હતું, બોલીવુડ ફિલ્મ ‘દંગલ’ આવ્યા બાદ તેને સમગ્ર વિશ્વમાં ઓળખ મળી. દંગલ ફિલ્મ ફોગાટ બહેનોના જીવન પર આધારિત છે. તસવીરઃ સોશિયલ મીડિયા

2/6
ખાસ વાત એ છે કે ગીતાની આ કાર અનેક હાઈટેક ફીચર્સથી સજ્જ છે. કાર 9 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સની સાથે આવે છે. આ ડીઝલ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તસવીરઃ સોશિયલ મીડિયા

3/6
 ગીતાએ જે કાર લીધી છે તે એક સ્પોર્ટ્સ કાર છે. જણાવીએ કે આ કારમાં 2.0 લિટરનું પેટ્રોલ એન્જિન લાગેલ છે. તસવીરઃ સોશિયલ મીડિયા

4/6
 ફોગાટે તસવીર શેર કરતાં લખ્યું, ‘સખત મેહનતનું ફળ હંમેશા મળે છે, મારી નવી કારની સાથે- રેન્ચ રોવર એવકી’. તસવીરઃ સોશિયલ મીડિયા

5/6
ગીતાએ પોતાની રેન્જ રોવરની સાથે એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી અને પોતાની ખુશી વ્યક્ત કરી છે. તસવીરમાં પતિ અને કુશ્તીના સાથી પવન કુમાર પણ હાજર છે. તસવીરઃ સોશિયલ મીડિયા

6/6
જાણીતા ફ્રીસ્ટાઈલ કુશ્તી ચેમ્પિયન ગીતા ફોગટે લેન્ડ રોવર કંપનીની રેન્જ રોવર એવકી કાર ખરીદી છે. ગીતાએ પોતાની નવી ગાડીની તસવીર સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. તસવીરઃ સોશિયલ મીડિયા

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 

'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ

Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  

IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 

Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત

રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ

Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

Embed widget