શોધખોળ કરો

રાજકોટ: બહેનના ત્યાં મામેરૂ ભરીને પરત ફરી રહેલા આહિર પરિવારની કાર પલ્ટી ખાતાં 5નાં મોત

1/5
2/5
3/5
અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો જ્યારે નજીકના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. અકસ્માતની જાણ પોલીસને કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ ઉપરાંત એક જ પરિવારના પાંચ સભ્યોને કાળ આંબી ગયો હતો.

4/5
ભાવનગરના રંગોડા ગામનો આહિર પરિવાર બેનને ત્યાં મામેરૂ ભરવા માટે રાજકોટ બાજુ ગયા હતાં. બેનને ત્યાં મામેરૂ ભરીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આટકોટ નજીકના જંગવડ પાસે કાર પલ્ટી ખાઈ જતાં આહિર પરિવારના પાંચ સભ્યોના મોત નિપજ્યાં હતાં. મૃતકો ભાવનગર પાસેના ગામના હોવાનું જાણવા મળ્યું છે. ખુશીનો માહોલ ગમમાં ફેરવાઈ ગયો હતો.

5/5
રાજકોટ: રાજકોટ-ભાવનગર હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આટકોટના જગંવડ પાસે કાર પલ્ટી ખાઈ જતાં 5 લોકોનાં મોત નિપજ્યા હતાં. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ

Morbi: જેતપરમાં ખેડૂતોનું આંદોલન તેજ, ન્યાયની માંગ સાથે આજથી મહિલાઓ અને પુરુષોના પ્રતિક ઉપવાસ શરૂ

Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા

Ahmedabad News: અમદાવાદના 22 વર્ષીય યુવકનું કેનેડામાં અકસ્માતમાં મોત, રોંગ સાઈડ આવતી કારે મારી ટક્કર

Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

Embed widget