શોધખોળ કરો

રાજકોટઃ 'વિઘ્નહર્તા'ના વિસર્જનમાં દૂર્ઘટના, બે સગા ભાઈ સહિત 7 ડૂબ્યા, 5ના મોત

1/5
2/5
3/5
એક સાથે પાંચ વ્યક્તિના ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જવાથી મોત થતાં તેમના મૃતદેહોને સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં તેમના સ્વજનો સિવિલ હોસ્પિટલ દોડી આવતાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં. સ્વજનોની રોક્કળથી સિવિલનું પ્રાંગણનું વાતાવરણ ગમગીન બન્યું હતું.

4/5
મૃતકના નામઃ વિશાલ નિલેશભાઈ પરમાર (ઉ.વ. 19), સાગર નિલેશભાઈ પરમાર (ઉ.વ. 21), નૈમિષ અશોકભાઈ વાળા (ઉ.વ. 26), નિતિન પ્રવિણભાઈ પરમાર (ઉ.વ. 21), રવિ( આખુ નામ હજી જાણી શકાયું નથી)

5/5
રાજકોટઃ ગણેશ વિસર્જન કરવા માટે ગયેલા 7 યુવકો શહેરના જામનગર રોડ પર આવેલા હનુમાન ધારા ડેમમાં ડૂબ્યા હતા. જેમાંથી પાંચનાં મોત થયા હતા. જ્યારે બે યુવાનોને ગામલોકોએ ડૂબતા બચાવી લીધા હતા. પાંચ મૃતકો પૈકી બે સગા ભાઈઓ હતાં. તમામ મૃતદેહોને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેવામાં આવ્યા હતાં. આ કરૂણ ઘટનાને લીધે મૃતક યુવકોના પરિવારમાં  શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થશે? SCO શિખર સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન જશે ભારતના આ મંત્રી

ઈરાનનો હુંકાર: મુસલમાનો એક થાઓ, શહીદ નસરુલ્લાહ અને ઇઝરાયેલ સામે બદલો, ખામેનેઈનું 5 વર્ષમાં પહેલું ભાષણ | 10 POINTS

સેન્સેક્સ - નિફ્ટી સતત પાંચમા દિવસે ભારે કડાકા સાથે બંધ, રોકાણકારોના 17,000,000,000,000 રૂપિયા ડૂબ્યા!

EXCLUSIVE: જ્યાં માર્યો ગયો હિઝબુલ્લાહનો નવો ચીફ, ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું abp ન્યૂઝ

ABP Premium

વિડિઓઝ

Harsh Sanghavi | ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના...હર્ષ સંઘવીએ કોને કહ્યું આવું?Dahod Murder Case | નરાધમ આચાર્યએ કાંડ કર્યા પછી સાક્ષીઓને મોઢુ બંધ રાખવા ધમકાવ્યા, મોટો ખુલાસોShare Market | સતત બીજા દિવસે ઈરાન-ઈઝરાયલ યુદ્ધની માર્કેટ પર ભયંકર અસર, જુઓ સ્થિતિIsrael-Lebanon conflict| ઈરાન-ઈઝરાયલ યુદ્ધને લઈને આજના ચોંકાવનારા સમાચાર | Abp Asmita | 4-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થશે? SCO શિખર સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન જશે ભારતના આ મંત્રી
શું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થશે? SCO શિખર સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન જશે ભારતના આ મંત્રી
ઈરાનનો હુંકાર: મુસલમાનો એક થાઓ, શહીદ નસરુલ્લાહ અને ઇઝરાયેલ સામે બદલો, ખામેનેઈનું 5 વર્ષમાં પહેલું ભાષણ | 10 POINTS
ઈરાનનો હુંકાર: મુસલમાનો એક થાઓ, શહીદ નસરુલ્લાહ અને ઇઝરાયેલ સામે બદલો, ખામેનેઈનું 5 વર્ષમાં પહેલું ભાષણ | 10 POINTS
સેન્સેક્સ - નિફ્ટી સતત પાંચમા દિવસે ભારે કડાકા સાથે બંધ, રોકાણકારોના 17,000,000,000,000 રૂપિયા ડૂબ્યા!
સેન્સેક્સ - નિફ્ટી સતત પાંચમા દિવસે ભારે કડાકા સાથે બંધ, રોકાણકારોના 17,000,000,000,000 રૂપિયા ડૂબ્યા!
EXCLUSIVE: જ્યાં માર્યો ગયો હિઝબુલ્લાહનો નવો ચીફ, ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું abp ન્યૂઝ
EXCLUSIVE: જ્યાં માર્યો ગયો હિઝબુલ્લાહનો નવો ચીફ, ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું abp ન્યૂઝ
Heart Attack: હાઈ બીપી, કોલેસ્ટ્રોલ કે પછી તણાવ... કઈ બાબત હૃદયરોગના હુમલાનું સૌથી વધુ જોખમ ઊભું કરે છે?

Gold Silver Rate: દિવાળી પહેલા જ સોના ચાંદીના ભાવ આસમાને, જાણો 22-24 કેરેટ સોનું કેટલું મોંઘું થયું

PHOTOS: વિદેશી મહિલાઓ સાથે લગ્ન કરીને 'છેતરાયેલા' ભારતીય ક્રિકેટરો, અહીં જુઓ સંપૂર્ણ યાદી

Nuclear Attack Threat:  અમેરિકા,ઈઝરાયેલ,ઈરાન કે લેબનોન નહીં, આ દેશે આપી હતી પરમાણુ હુમલાની ધમકી, કહ્યું- ઉડાવી દેશું

Embed widget