શોધખોળ કરો

ભાજપના સાંસદને લાફો ઠોકનાર જેલમાં પણ ન રહ્યો સીધો, જાણો જેલમાં કોને માર્યો લાફો

1/3
 રાજકોટ: હાલ સમૂહ લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં સમૂહ લગ્નમાં રાજ્ય સભાના સાંસદને અને ધ્રાંગધ્રા કાર્ટ કેમ્પસમાં વકીલને લાફો મારનાર વ્યક્તિને પોલીસ કાર્યવાહી બાદ ત્યાંની સબજેલમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં પણ આ વ્યક્તિએ જેલના જૂનિયર કલાર્કને ગાળો ભાંડી લાફો મારીને તેના પર હુમલો કર્યો હતો. તેમજ મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

2/3
બીજી બાજુ હૂમલાખોર વ્યક્તિને છાતીમાં દુઃખાવો થયાની ફરિયાદ કરતા પોલીસ જાપ્તા હેઠળ તેને પણ ગાંધી હોસ્પિટલે ખસેડાયો હતો. અમરાપરના ફડાકા ફેઈમ શખ્સે જેલમાં પણ કર્મીને ફડાકાવાળી કરતાએ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

3/3
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ ઘટનાથી સનસનાટી મચી જવા પામી છે. સબજેલના જુનિયર કલાર્કને ઘટનાને પગલે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ

રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

આ સરકારી કર્મીઓની દિવાળી સુધરી: મોદી કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી, ખાતામાં આવશે આટલા ₹

નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 

Embed widget