શોધખોળ કરો

CM રૂપાણીના ઘર અને ચોટીલાના ડુંગરમાં બોમ્બ રાખવામાં આવ્યા હોવાની મળી ધમકી, ISISના નામે પત્ર મળતા પોલીસમાં દોડધામ

1/6
ચોટીલા ડુંગર ટ્રસ્ટની તળેટીમાં આવેલ ઓફિસમાં ગુરુવારે બપોરે વસંતગિરિ ધીરજગીરી ગોસાઇને આ પત્ર વાંચી ચોંકી ઉઠ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરી હતી. ચોટીલાના પીએસઆઈ પી.જી.ગોહિલ, એસઓજીના પીએસઆઈ આર. એમ. ચુડાસમા, પ્રાંત અધિકારી ડામોર સહિત એફએસએલ ટીમ તથા સુરેન્દ્રનગરથી બોમ્બ સ્કવોર્ડ ડુંગર ઉપર ધસી આવી હતી.

2/6
તળેટીમાં આવેલા ડુંગર ટ્રસ્ટના ભોજનાલય અને અતિથિ ગૃહમાં પણ બોમ્બ સ્કવોર્ડ ટીમ દ્વારા ખૂણે ખૂણે તપાસ કરાઇ હતી. જ્યારે રાજકોટથી ડોગ સ્કોડની ટીમે પણ ડુંગર ઉપર તથા સમગ્ર તળેટી વિસ્તારમાં ડોગ દ્વારા તપાસ કરી હતી. પરંતુ કશુ જ વાંધાજનક મળી ના આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

3/6
પત્રમાં લખ્યું હતું કે, મેને વિજય રૂપાણી કે ઘર મે બોમ્બ રખે હે, મે cm કો માર દૂંગા. આ પત્રની ધમકીના કારણે પોલીસ દ્વારા રાજ્યના કંટ્રોલ રૂમને પણ જાણ કરવામાં આવી હતી.

4/6
ચોટીલાઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરમાં બોમ્બ મુક્યાનો પત્ર મળતા પોલીસ દોડતી થઇ ગઈ હતી. ડુંગર ટ્રસ્ટની ઓફિસમાં સાયલાથી પોસ્ટ દ્વારા બંધ કવરમાં મળેલા આ પત્રમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાન સિવાય ચોટીલાના પ્રસિદ્ધ ચામુંડા માતાજીનાં ડુંગરમા પર 18 બોમ્બ રાખ્યા હોવાની ધમકી આપવામાં આવી હતી.

5/6
આઈએસઆઈએસના એજન્ટના નામે લખવામાં આવેલો આ પત્ર મળતાની સાથે જ ચોટિલા સહિતની પોલીસ દોડતી થઇ ગઇ હતી અને પોલીસ ડોગ સ્કવોડ, એફએસએલ, એસઓજીની ટીમે ડુંગર ઉપર તથા તળેટી વિસ્તારમાં સઘન તપાસ કરી હતી. પરંતુ કશુ ન મળતા રાહતની લાગણી ફેલાઇ છે.

6/6
વધુમાં ધમકી આપતા લખ્યુ હતું કે, સબ મારે જાયેંગે.. મે સબકો માર દૂગા.. મે આતંકવાદી હું મે ISIS કા એજન્ટ હ઼ું. મેને ડુંગર પર 18 બોમ્બ રખે હૈ કુછ દેર મે ફટેગે સબ મર જાયેંગે. મેરા નામ ધીમંત નિમાવત ડોન હૈ મે સાયલા મે રહેતા હું. મે ડોન હું મે સબકો માર દૂંગા. જ્યારે આ પત્રના અંતે ISIS જિંદાબાદ અને પાકિસ્તાન જિંદાબાદ લખવામાં આવ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ

રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર

Embed widget