શોધખોળ કરો

રાજકોટઃ નગ્ન ક્લીપ જોઇ પત્નીની નજર સામે સગીર દીકરીને બાપે પીંખી નાંખી, કેવી રીતે ફૂટ્યો ભાંડો?

1/6
ફરિયાદ બાદ મહિલા પોલીસે તાકીદે તપાસનો ધમધમાટ શરૂ કરી હવસખોર બાપને ઝડપી લીધો છે. આ નરાધમે પોલીસ સમક્ષ એવું રટણ શરૂ કર્યુ હતું કે 'મને કો'કે મેલુ કરી નાંખ્યું છે, આથી હું ભાન ભુલીને આવું કરતો હતો'. જોકે, પોલીસ કડકાઇ કરતાં કહ્યું હતું કે મોબાઇલમાં નગ્ન ક્લીપો જોયા બાદ વિકૃત થઇ બેકાબૂ બની દિકરી સાથે બળજબરી કરતો હતો. આ શખ્સના શૈતાની કૃત્ય પર ફિટકાર વરસી રહ્યો છે.

2/6
રાજકોટઃ ભાવનગર રોડ વિસ્તારમાં રહેતાં ૩૨ વર્ષના એક બાપે પોતાની જ ૧૪ વર્ષની સગી દીકરી પર બળાત્કાર ગુજારતા હવસખોર પિતા પર ફિટકાર વરસી રહ્યો છે. ગઇ કાલે મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પછી હવસખોરની ધરપકડ કરવામાં આવી હતી. ચોંકાવનારી વિગતો સામે આવી છે કે મોબાઇલમાં નગ્ન ક્લીપો જોયા બાદ તે દીકરી પર બળાત્કાર ગુજારતો હતો.

3/6
મંગળવારે સવારે દાદી કામે ગયા બાદ હું ભાઇ-બહેન સાથે ઉંઘતી હતી ત્યારે મને પિતાએ રૂમાં ખેંચી હતી. ડંડાથી મારતાં-મારતાં તે મને રૂમમાં લઇ ગયા હતા અને મારી માતાને પણ બોલાવી કપડા ખોલવા કહેતાં અમે ના પાડતાં માર માર્યો હતો. બાદમાં મને જમીન પર ધક્કો મારી પછાડી દઇ બળજબરી કરી હતી. અંતે મને માતા અને દાદી પોલીસ સ્ટેશને લાવ્યા હતાં.

4/6
સગીરાએ જણાવ્યું હતું કે, પિતા મારી સાથે આવું કરતાં હોવાથી હું તેમનાથી મોટે ભાગે દૂર જ રહેતી હતી. ત્યાર પછી તેણે મારી માતાની હાજરીમાં મને રૂમમાં ખેંચી લીધી હતી અને માતાને પણ સાથે પૂરી તેની નજર સામે જ નિર્વસ્ત્ર કરી ન કરવાનું કર્યું હતું. મારી માતા અને દાદીએ અત્યાર સુધી બદનામીના ડરે કોઇને વાત કરી નહોતી.

5/6
સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા મને પિતાએ તેને રૂમમાં પૂરી નિર્વસ્ત્ર કરી માર માર્યો હતો. હું દોટ મુકીને બહાર નીકળી ગઇ હતી અને બાદમાં માતાને વાત કરી હતી. ત્યારે મારી માતાને પણ પિતાએ માર મારી આ વાત કોઇને કરી તો મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.

6/6
14 વર્ષીય દીકરી સાથે પોલીસ સ્ટેશન પહોંચેલી માતા અને તેની દાદીએ હવસખોર પતિની કરતૂતતોનો ભાંડો ફોડ્યો હતો. પોલીસે સગીરાની ફરિયાદને આધારે હવસખોર પિતા આઇપીસીની કલમ ૩૭૬ (૨) એફ આઇ, ૩૫૪ (એ), ૩૨૩, ૫૦૬ (૨), ૧૩૫ અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લઇ લીધો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી

PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના

જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ

રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું

1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર

Embed widget