શોધખોળ કરો
જસદણમાં કુંવરજીએ વટાવી 10 હજારની લીડ, જાણો સાતમાં રાઉન્ડના અંતે કુંવરજીની સરસાઈ કેટલી?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/23095322/Voting1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/2
![પ્રથમ ચાર રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા 3065 મતે આગળ હતા. જો કે પાંચમા રાઉન્ડમાં કુંવરજી બાવળિયાએ સપાટો બોલાવ્યો હતો અને પોતાની સરસાઈ વધારીને 7685 મતની કરી દીધી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/23095326/Voting4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રથમ ચાર રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા 3065 મતે આગળ હતા. જો કે પાંચમા રાઉન્ડમાં કુંવરજી બાવળિયાએ સપાટો બોલાવ્યો હતો અને પોતાની સરસાઈ વધારીને 7685 મતની કરી દીધી હતી.
2/2
![જસદણ: જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આજે મતગણતરી શરૂ થઈ હતી અને પ્રથમ સાત રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા 10,716 મતે આગળ હતા. જસદણ પેટાચૂંટણીનું પરિણામ આજે જસદણની મોડેલ સ્કૂલ ખાતે રાખવામાં આવ્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/23095322/Voting1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જસદણ: જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આજે મતગણતરી શરૂ થઈ હતી અને પ્રથમ સાત રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા 10,716 મતે આગળ હતા. જસદણ પેટાચૂંટણીનું પરિણામ આજે જસદણની મોડેલ સ્કૂલ ખાતે રાખવામાં આવ્યું છે.
Published at : 23 Dec 2018 09:54 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)