શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જસદણમાં બાવળિયાએ ક્યા એક જ વિસ્તારમાંથી 4500 મતની જંગી સરસાઈ મેળવી?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/23093315/Voting1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/2
![પાંચમા રાઉન્ડમાં કુંવરજી બાવળિયાના ગઢ વિંછીયા વિસ્તારની મતગણતરી થઈ હતી અને તેમાં બાવળિયાને જંગી સરસાઈ મળી હતી. બાવળિયાએ પોતાના ગઢ મનાતા વિસ્તારમાં 4500 કરતાં વધારે મતની સરસાઈ મેળવી લીધી હતી અને અવસર નાકિયા કરતાં ઘણા આગળ નિકળી ગયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/23093207/Voting4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાંચમા રાઉન્ડમાં કુંવરજી બાવળિયાના ગઢ વિંછીયા વિસ્તારની મતગણતરી થઈ હતી અને તેમાં બાવળિયાને જંગી સરસાઈ મળી હતી. બાવળિયાએ પોતાના ગઢ મનાતા વિસ્તારમાં 4500 કરતાં વધારે મતની સરસાઈ મેળવી લીધી હતી અને અવસર નાકિયા કરતાં ઘણા આગળ નિકળી ગયા હતા.
2/2
![જસદણ: જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આજે મતગણતરી શરૂ થઈ હતી અને પ્રથમ ચાર રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા 3065 મતે આગળ હતા. જો કે પાંચમા રાઉન્ડમાં કુંવરજી બાવળિયાએ સપાટો બોલાવ્યો હતો અને પોતાની સરસાઈ વધારીને 7685 મતની કરી દીધી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/23093203/BJP_Congress.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જસદણ: જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આજે મતગણતરી શરૂ થઈ હતી અને પ્રથમ ચાર રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા 3065 મતે આગળ હતા. જો કે પાંચમા રાઉન્ડમાં કુંવરજી બાવળિયાએ સપાટો બોલાવ્યો હતો અને પોતાની સરસાઈ વધારીને 7685 મતની કરી દીધી હતી.
Published at : 23 Dec 2018 09:33 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રાઇમ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)