શોધખોળ કરો

રાજકોટઃ મૂક-બધીર યુવતી પર યુવકે ઓરડીમાં લઈ જઈ ગુજાર્યો બળાત્કાર, કેવી રીતે ફૂટ્યો ભાંડો? જાણો

1/5
પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, તેમણે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ રમેશ પરમાર હાલમાં હોસ્પિટલના બિછાને છે અને તેને હોસ્પિટલમાંથી રજા અપાતાં જ તેની ધરપકડ કરી લેવામાં આવશે, તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

2/5
રોષે ભરાયેલા લોકો રમેશ પર ધોકા લઈ તૂટી પડ્યા હતા અને રમેશના પગ ભાંગી નાખ્યા હતા. ઘવાયેલા રમેશને તેના પરિવારજનોએ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવ અંગે યુવતીની માતાએ અંતે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે રમેશ સામે બળાત્કારનો ગુનો નોંધ્યો હતો.

3/5
રાધાકૃષ્ણનગરમાં રહેતા રમેશ દેવા પરમાર (ઉ.વ.40)એ ગત 13મી માર્ચે 25 વર્ષીય મૂક-બધિર યુવતીને રૂપિયા 10 લાખની લાલચ આપી હતી અને પછી બાઇક પર બેસાડીને લઈ ગયો હતો. બપોરના એક વાગ્યા આસપાસ તે યુવતીને લઇ વેલનાથપરામાં આવેલી ઓરડીમાં લઈ ગયો હતો અને અહીં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

4/5
રાજકોટ: શહેરના જંગલેશ્વર વિસ્તારના 40 વર્ષના શખ્સે મૂક-બધિર યુવતીને રૂ.10ની લાલચ આપી તેને વેલનાથપરામાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હોવાના ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. લોકોએ હવસખોરને પકડી ફટકાર્યો હતો અને તેના પગ ભાંગી નાખ્યા હતા.

5/5
બળાત્કાર પછી રમેશ પરત રાધાકૃષ્ણનગર લઈ આવ્યો હતો. જોકે, યુવતીને રમેશ સાથે જોઇને લોકોને શંકા ગઈ હતી. આ શંકાને આધારે યુવતી પાસે હકિકત જાણવાનો પ્રયાસ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. મૂક બધિર યુવતી કથની સાંભળી લોકો રોષે ભરાયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો

Embed widget