શોધખોળ કરો

વાંકાનેરઃ એક યુવકે સગીરાના હાથ-પગ પકડી રાખ્યા ને બીજાએ ગુજાર્યો બળાત્કાર

1/4
પોલીસ ફરિયાદ થતાં બંને આરોપીઓ ભાગી છૂટ્યા છે. જેમને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ ભોગ બનનાર કિશોરીને વાંકાનેર સરકારી હોસ્પીટલે સારવારમાં મોકલી આપી છે. આ ગુનાની તપાસ સર્કલ ઇન્સ્પેક્ટર વી. જી. બ્રહ્મભટ્ટે હાથ ધરી છે.

2/4
વાંકાનેરઃ વાંકાનેર તાલુકાના ખખાણા ગામની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે બળાત્કારી અને મદદગારી કરનાર શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ભોગ બનનાર સગીરાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં મોકલી અપાઇ છે.

3/4
અહીં અજાણ્યા યુવકે સગીરાના હાથ-પગ પકડી રાખ્યા હતા. જ્યારે અનિલે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી સગીરાને ધમકી આપી હતી કે, આ અંગે જો કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખીશુ. આ અંગે સગીરાએ વાંકાનેર તાલુકા પોલીસમાં તાફરિયાદ કરતાં આઇપીસીની કલમ ૩૬૩-૩૬૬-૩૭૬/ર એચઆઇ પ૦૬/ર ૧૧૪ તથા પોસ્કો -૧/ર૦૧ર ની કલમ ૩-એ તથા ૪ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

4/4
આ અંગેની વિગતો એવી છે કે, ભોગ બનનાર સગીરા ભેંસો ચારવા ખખાણા ગામની સીમમાં જતી હતી ત્યારે આરોપી અનિલ કેશુભાઇ વનાણી(રહે. ખખાણા) અને અન્ય એક અજાણ્યો યુવક સગીરાને પરાણે બાઇક પર બેસાડીને અપહરણ કરી જીયાણા ગામની સીમમાં લઈ ગયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં ત્રણ ડેરીમાંથી પનીર ખરીદતાં પહેલા સાવધાન, પનીર સહિતના નમૂના ફેઇલ

સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

રાજકોટ લૂંટ-મર્ડર કેસ: પંચનામા દરમિયાન આરોપીનું પોલીસ પર ફાયરિંગ, PSIએ આરોપીના પગમાં ગોળી મારી 

રાજકોટ લૂંટ અને હત્યા કેસમાં મોટી સફળતા,આરોપીઓ ઉદયપુરથી ઝડપાયા, જાણો શું છે મામલો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ

Embed widget