શોધખોળ કરો

રાજકોટઃ નર્સ સાથે યુવકે હોસ્પિટલના બાથરૂમમાં બાંધ્યા સંબંધ, બનાવી સેક્સ ક્લિપ, પછી શું થયું?

1/6
તેમજ આ મિત્રતા પ્રેમમાં પરિણમતા રાકેશે પ્રિયાને લગ્ન કરવાની લાલચ આપી હતી અને પછી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. રાકેશે પ્રિયા સાથે પ્રિયા જ્યાં નોકરી કરતી હતી તે હોસ્પિટલના બાથરૂમમાં સંબંધ બાંધ્યા હતા અને અહીં તેના બીભત્સ ફોટા પાડી લીધા હતા.

2/6
રાકેશે બે વર્ષ પહેલા પોતાના મોબાઈલમાં યુવતીના ફોટા પાડી બીભત્સ વિડીયો ક્લીપ બનાવી હતી. આ વિડિયો ક્લિપ સોશિયલ મિડિયામાં વાયરલ કરવાની ધમકી આપી રાજેશે યુવતીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લા એક વર્ષ દરમિયાન આરોપીએ મોરબી રોડ પાસે આવેલી ખાનગી હોટલ તેમજ પોતે નોકરી કરે છે તે હોસ્પિટલમાં અને યુવતી નોકરી કરે છે એ હોસ્પિટલમાં પણ 4 થી 5 વખત બળાત્કાર ગુજાર્યો હતો.

3/6
રાજકોટઃ શહેરની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી યુવતીને લગ્નની લાલચ આપી હોસ્પિટલ અને હોટલમાં પાંચ-પાંચ વાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી છે. યુવકે યુવતીની બીભત્સ ક્લિપ પણ ઉતારી હોવાની ફરિયાદ યુવતીએ કરી છે.

4/6
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ મેંદરડા તાલુકાના સિમાંશી ગામનો વતની અને હાલ રાજકોટની સોમનાથ સોસાયટીમાં રહેતો રાજેશ ચુડાસમા ખાનગી હોસ્પિટલમાં ઓ.ટી. આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. ત્રણ વર્ષ પહેલા તે 26 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે)ના પરિચયમાં આવ્યો હતો અને પછી બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી.

5/6
યુવતીએ આ હવસખોર બ્લેકમેઈલરથી છૂટકારો મેળવવા પરિવારને સમગ્ર ઘટના જણાવી હતી. પરિવારનો સહકાર મળતા યુવતીએ ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં આ બનાવ વિશેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવ સંદર્ભે તાત્કાલિક ધોરણે આ નરાધમ પરણિત બ્લેકમેલરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

6/6
આ પછી રાકેશે તેની હોસ્પિટલ અને હોટલમાં લઈ જઈને પણ પ્રિયાને ભોગવી હતી. આ સમય દરમિયાન રાકેશે પ્રિયાને પોતે ડિવોર્સ લીધા હોવાનું તેમજ તેના માતા હાઇસ્કૂલમાં ટિચર હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, તેના પિતા સરકારી કર્મચારી હોવાની ખોટી વાત પણ કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ લૂંટ-મર્ડર કેસ: પંચનામા દરમિયાન આરોપીનું પોલીસ પર ફાયરિંગ, PSIએ આરોપીના પગમાં ગોળી મારી 

રાજકોટ લૂંટ અને હત્યા કેસમાં મોટી સફળતા,આરોપીઓ ઉદયપુરથી ઝડપાયા, જાણો શું છે મામલો?

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

Embed widget