શોધખોળ કરો

રાજકોટઃ યુવકે સાળી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, પત્નિની જાણ બહાર કર્યાં લગ્ન, પત્નિને જાણ થતાં આવ્યો ભયાનક વળાંક

1/6
ડ્રાઇવરે બસને ઊભી રાખી હતી, બારીમાંથી ચાલુ બસે કૂદી જનાર યુવકને માથામાં ગંભીર ઇજા થઇ હોવાથી તેને કુવાડવા હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

2/6
કુવાડવા નજીકથી બસ પસાર થઇ રહી હતી ત્યારે બસમાં છેલ્લી સીટની બારીમાંથી તેણે મોતની છલાંગ લગાવી દેતાં પત્નીએ ચીસાચીસ કરી મૂકી હતી. પત્ની આવી ગયા પછી સાળીને સાથે કંઇ રીતે રાખવી ચિંતામાં તેણે આવું પગલું ભરી લીધાનું પોલીસનું તારણ છે.

3/6
 આ વાતની જાણ તેની પત્નીને થતાં તે રિસામણે પિયર જતી રહી હતી. થોડા સમય બાદ નાનજીભાઇએ પત્નીને રાજકોટ પરત આવવા મનાવી લીધી હતી.

4/6
 મળતી વિગતો અનુસાર, મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના નાનીપોર ગામનો વતની નાનજીભાઇ દલસીભાઇ પલાટિયા પત્ની સાથે રાજકોટમાં રહી ખેતમજૂરી કરતો હતો. નાનજીભાઇને સાળી સાથે પ્રેમ થઇ જતા તેની સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા.

5/6
પત્નીની નજર સામે પતિએ મોતની છલાંગ મારતા પત્ની હતપ્રભ બની ગઇ છે. યુવકે સાળી સાથે પ્રેમલગ્ન કરી લીધા પછી રિસામણે ચાલી ગયેલી પત્નીને મનાવીને પરત લઇને આવી રહ્યો હતો ત્યારે બનાવ બન્યો હતો.

6/6
રાજકોટ: રાજકોટમાં રહેતા એક યુવકે સાળી સાથે આડાસંબંધોને પગલે ચાલુ બસે પત્નીની નજર સામે જ કૂદકો મારી લેતા યુવકનું મોત થયું છે. અમદાવાદ-રાજકોટ હાઇવે પર કુવાડવા નજીક જીવાપર ગામ નજીક રવિવારે એક યુવકે ચાલુ બસમાંથી કૂદકો મારી લેતા ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. જેનું બાદમાં મોત થયું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં સ્ટંટ કરતા દાદીનો વીડિયો વાયરલ, કહ્યું- 'ત્રીજી પેઢી જોઈ છે, હવે જીવવાના કોઈ અભરખા નથી',

રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ

Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત

Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ

ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ

IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી

એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

Embed widget