શોધખોળ કરો

રાજકોટઃ પોતાના ગામથી ઇન્ટરવ્યૂ આપવા આવેલી યુવતી સાથે યુવક કરવા લાગ્યો અડપલાં, જાણો પછી શું થયું?

1/6
પોતાનું નામ ખરાબ થવાની બીકે તેણે ફરિયાદ કરી નહોતી. પરંતુ તેણે યુવકને સબક શીખવવા 181ને ભલામણ કરતાં હવસખોર યુવકને ખોખરો કરી પાઠ ભણાવી આ યુવતિને તેના ગામડે હેમખેમ પહોંચાવા મદદ કરી હતી.

2/6
યુવકના ઘરેથી ભાગીને યુવતી રેષકોર્ષ રિંગ રોડ પર આવી ગઈ હતી. અહીંથી તેણે 181માં ફોન કરતાં થોડી જ વારમાં તેની પાસે ૧૮૧ના કાઉન્સીલર કૃપાલીબેન ત્રિવેદી, મહિલા કોન્સ. જાગૃતિબેન ચાવડા, ડ્રાઇવર કરણસિંહ ઝાલા સહિતના પહોંચ્યા હતાં અને યુવતિને સાંત્વના આપી હતી.

3/6
અહીં તેઓ એક દિવસ રોકાયા હતા. બીજા દિવસે યુવતીને ઇન્ટરવ્યૂ આપવા જવાનું હતું. જોકે, તેની માતાને તેની બીજી દીકરી બાજુના ગામમાં રહેતી હોય તેને મળવા ચાલી ગયા હતા. જ્યારે સાથે આવેલી દીકરીને ઇન્ટરવ્યૂ આપી ઘરે જતાં રહેવા કહ્યું હતું.

4/6
યુવતીની માતા જતી રહેતા ઘરમાં ફક્ત સિક્યુરિટી ગાર્ડ અને યુવતી જ હતા. કારણ કે, દિવાળી વેકેશન હોઇ યુવકની પત્ની-સંતાનો વેકેશન કરવા ગયા હતા. આમ, એકલતાંનો લાભ મળતાં જ યુવકે યુવતી સાથે છૂટછાટ લેવાનું શરૂ કરી દીધું હતું. યુવકે અડપલાં કરવા માંડતાં યુવતી ગભરાઈ ગઈ હતી અને ગમે તેમ કરી ત્યાંથી ભાગી નીકળી હતી.

5/6
ઉત્તર ગુજરાતની ૨૩ વર્ષની યુવતી નર્સિંગનો કોર્ષ કર્યા પછી નોકરીનું ઇન્ટરવ્યું આપવા તેની માતા સાથે રાજકોટ આવી હતી. રાજકોટમાં કોઇ સગા-સબંધી રહેતાં ન હોઇ ગામનો જ એક યુવકને ત્યાં તેઓ રોકાયા હતા. સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો યુવક માતા-પુત્રીને બસ સ્ટેશને પહોંચતા પોતાના ઘરે લઈ આવ્યો હતો.

6/6
રાજકોટ: ઉત્તર ગુજરાતના ગામડાની યુવતી સાથે રાજકોટમાં એક યુવકે શારીરિક છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. પોતાના ગામની યુવતી ઘરે એકલી હતી, ત્યારે યુવકે યુવતીની સાથે સેક્સની માંગણી સાથે અડપલાં કરતાં યુવતી ગભરાઇને ઘર બહાર નીકળી ગઈ હતી અને 181ને કોલ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain: ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સૂત્રાપાડામાં બે કલાકમાં 3 ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી-પાણી

Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  

Rajkot Rain: રાજકોટના વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરુ 

રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!

વિડિઓઝ

જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા

ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?

Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 

IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ

Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 

અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ

Embed widget