શોધખોળ કરો

રાજકોટઃ યુવતીને બંધાયા પરીણિત ભાડૂઆત સાથે સંબંધ, પતિને જાણ થતાં પ્રેમી જતો રહ્યો, પછી શું થયું ? જાણો વિગત

1/5
શોભનાબેન પોતાના પ્રેમી પાસે જતાં રહ્યાં હતાં કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે પણ શોભનાબેન પાછાં આવ્યાં એ પછી તેમના લગ્નેતર સંબંધ વિશે તેના પતિએ શોભનાબેનને ક્યારેય કશું જ કહ્યું ન હતું. તેના કારણે શોભનાબેનને તણાવમાં રહેતાં અને હવે લગ્ન જીવન કેમ ચાલશે? તેની ચિંતામાં શોભનાબેને છેલ્લું પગલું ભર્યું હતું.

2/5
લગ્નેતર સંબંધોનો ભાંડો ફૂટી ગયો તેના પગલે ભાડૂઆત મકાન ખાલી કરી બીજે ચાલ્યા ગયા હતા. દરમિયાનમાં 16 એપ્રિલના રોજ શોભનાબેન કોઈને કહ્યા વિના ઘરેથી જતા રહ્યા હતા અને તેમના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જો કે 10 દિવસ બાદ તેઓ પરત આવી ગયા હતા.

3/5
રાજકોટ: શહેરના પેડક રોડ પર સદગુરૂ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીત યુવતીના આપઘાતના કેસમાં પોલીસ તપસા દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ યુવતીને પોતાના ઘરમાં રહેતા ભાડૂઆત સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા પણ પતિને આ સંબંધની જાણ થઈ જતાં તણાવમાં આવીને તેમણે આપઘાત કરી લીધો હતો.

4/5
શોભનાબેનને સંતાનમાં એક પુત્ર છે જ્યારે પતિ ઇમિટેશનનું કામ કરે છે. અપઘાતનું કારણ જાણવા પોલીસે હાથ ધરેલી તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી હતી. શોભનાબેનને તેમના ઘરમાં રહેતા પરિણીત ભાડૂઆત યુવક સાથે સંબંધ હતા અને તેની જાણ તેમના પતિને થઇ ગઈ હતી.

5/5
આ કેસ મળતી વિગત એવી છે કે, રાજકોટના પેડક રોડ પર આવેલા સદગુરૂ એપાર્ટમેન્ટમાં રહેતી શોભનાબેન ભાવેશભાઈ રામાણી નામની યુવતીએ શનિવારે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. શોભનાબેનને બેભાન હાલતમાં શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 

Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ

Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ

Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

Embed widget