શોધખોળ કરો

રાજકોટઃ સગીરા-માતા બંનેએ એક જ યુવક સાથે બાંધ્યા શારીરિક સંબંધ, બંને કેમ થયાં તૈયાર ? કારણ જાણીને ચોંકી જશો

1/8
મનોજે તાંત્રિકવિધિના બહાને ફસાવી પરિવારની સગીરા અને તેની માતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે બીજા કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તેની તપાસ કરવા માટે પોલીસે મનોજની આકરી પૂછપરછ શરૂ કરી છે.

2/8
સગીરાનો આક્ષેપ છે કે, હાથનો દોરો છોડી નાંખતાં જ મનોજે ફસાવ્યાનો અહેસાસ થયો હતો. મનોજે વશીકરણ કરીને પોતાની સાથે સંબંધો બાંધ્યાની ખબર પડતાં તેણે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા પરથી તાકીદે મનોજ જેઠવાને ઉઠાવી લઇ તપાસનો દોર શરૂ કર્યો હતો.

3/8
મનોજ કહે ત્યારે પોતે તેની સાથે શારીરિક સંબંધો બાંધવા તૈયાર થઈ જતી હતી. તેની માતા પણ તેના કહેવાથી તેની સાથે સંબંધ બાંધવા તૈયાર થઈ ગઈ હતી. આ રીતે મનોજે વારંવાર બંનેને હવસનો શિકાર બનાવી હતી. જો કે આ બધા છતાં ઘરમાં સારું નહીં થતાં સગીરાએ હાથના કાંડે બાંધેલો દોરો છોડી નાખ્યો હતો.

4/8
સગીરાને અનેક વખત હવસનો શિકાર બનાવનાર મનોજે સગીરાની વિધવા માતાને પણ ફસાવી હતી અને તેની સાથે પણ શારીરિક સંબંધો બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, મનોજ જેઠવાએ વશીકરણ કરતાં પોતે તથા તેની માતા મનોજ કહેતો તેમજ કરતા હતા.

5/8
મનોજે એ પછી પોતાના પર વશીકરણ કર્યું હતું તેવો સગીરાનો આક્ષેપ છે. સગીરા પોતાની જાળમાં ફસાતા મનોજ અવાર-નવાર તેને તાંત્રિક વિધિના બહાને પોતાના ઘેર લઇ જતો હતો અને તેની સાથે સેક્સ માણતો હતો. સગીરાને પછી ખબર પડતાં તેણે વિરોધ કરવા છતાં તે સગીરા સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો.

6/8
સગીરાના પિતાના અવસાન બાદ મનોજે સગીરાના ભાઇ સાથે ભાગીદારીમાં કારખાનું શરૂ કરતાં તેની અવર-જવર ઘેર થતી હતી. તમારા ઘરમાં નડતર હોવાથી સારું થતું નથી, ઇશ્વરકૃપા થશે તો જ ઘરમાં પૈસા આવશે તેમ કહી મનોજ જેઠવાએ સગીરા, તેના ભાઇ અને માતાને દોરા-ધાગા બાંધ્યા હતા.

7/8
ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલ રોડ પર પીરવાડીથી આગળ રહેતા મનોજ મનુ જેઠવા (ઉ.વ.33)નું નામ આપ્યું હતું. સગીરાએ જણાવ્યું હતું કે, મનોજ જેઠવા તેનો દૂરનો સંબંધી પણ થાય છે.

8/8
રાજકોટ: રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી યુવતી તથા તેની સગીર દીકરીને આર્થિક સુખ-સમૃધ્ધિ અપાવવાના બહાને સગીરાના ભાઈના ભાગીદારે બંને સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ શખ્સ લાંબા સમયથી બંને સાથે સેક્સ સંબંધ બાંધી તેનું શોષણ કરતો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Embed widget