શોધખોળ કરો

રાજકોટઃ પત્નીને પાડોશી સાથે સેક્સસંબંધની જાણ હોવા છતા પણ પતિ કેમ હતો ચૂપ? શું કર્યો ખુલાસો?

1/4
મુકેશના હત્યારા રાજાએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, પોતાની પત્નીના લફરાથી વાકેફ હતો. પોતાને બીમારી હોઇ પોતે અશકત હતો. વળી દેવા તરફથી આર્થિક મદદ પણ મળતી હતી. આથી પોતે જાણતો હોવા છતાં પત્નીની પ્રેમલીલા સામે આંખ આડા કાન કરતો હતો.

2/4
મુકેશ ઉર્ફ લઘરાએ પોતાના બાપુજી મોહનભાઇને ભાભીના દેવા કોળી સાથે અનૈતિક સંબંદો હોવાની જાણ કરી દેતાં મોહનભાઇ તરફથી રાજા અને તેની ઘરવાળીને ઠપકો મળ્યો હતો. આ કારણે ખાર રાખી હત્યા કર્યાનું રાજાએ કબુલ્યું હતું. પોલીસને એવા પુરાવા પણ મળ્યા હતાં કે સગા ભાઇને પતાવી દીધા બાદ તેના જ મોબાઇલ ફોનથી રાજાએ પોતાની પત્નીના પ્રેમી દેવા કોળીને ફોન કરી મુકેશને મારી નાંખ્યાની વાત કરી હતી.

3/4
મુળ ચોટીલાના રાજપરાનો રાજા કોળી કેટલાક વર્ષથી રૈયામાં નાના ભાઇ મુકેશની બાજુની વાડીમાં પત્ની સાથે રહી ખેતી કરતો હતો. આ વાડીની બાજુમાં જ વાડી ધરાવતાં દેવા કોળી સાથે પોતાની પત્નીને આડાસંબંધ હોવાની વાતથી તે છ વર્ષથી વાકેફ હતો. પણ પોતે હરસ, આંતરડા સહિતની બીમારીને કારણે અશક્ત હોઇ તેમજ દેવા તરફથી આર્થિક મદદ પણ મળી રહેતી હોઇ જેથી પોતે આંખ આડા કાન કરતો હતો.

4/4
રાજકોટ: રૈયા ગામમાં પત્નીના અનૈતિક સંબંધો અંગે પિતાને જાણ કરી દેતા ગુસ્સે ભરાયેલા ભાઇએ પોતાના નાના ભાઈની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ હતી. આ હત્યા પ્રકરણમાં પોલીસે મોટા ભાઈ રાજા મોહનભાઇ રોજાસરાની ધરપકડ કરીને પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ-દ્વારકામાં જામ્યો વરસાદી માહોલ

Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા

વિડિઓઝ

Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ
Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 

IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 234 રનનો ટાર્ગેટ આપ્યો, શ્રેયસ-કોહલીની અડધી સદી

Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા

Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 

8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 

IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!

Embed widget