શોધખોળ કરો

રાજકોટના યુવકને અમદાવાદની યુવતી સાથે સેક્સ સંબંધ બાંધવા પડ્યાં ભારે, જાણો કેવો આવ્યો કરુણ અંજામ?

1/6
2/6
3/6
આ અંગેની વિગતો એવી છે કે, રાજકોટના ગણેશનગરમાં રહેતા અને રેસ્ટોરન્ટ ધરાવતાં જયદીપને અમદાવાદની હિના મહેતા સાથે પરિચય થયો હતો. આ પરિચય સેક્સ સંબંધ સુધી પહોંચી ગયો હતો. જોકે, આ સેક્સ સંબંધ પછી યુવતી સાથે જયદીપને વાંકું પડ્યું હતું. જેના કારણે હિનાએ જયદીપને બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી હતી. જેને કારણે જયદીપ ખૂબ ડરી ગયો હતો.

4/6
હવે પોલીસે આ હિના મહેતા અને તેના સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ પોલીસ આ શખ્સોને પકડવા અત્યારે અમદાવાદમાં છે. સૂસાઇડ નોટમાં હિના અને તેની ગેંગનું બ્લેકમેઇલિંગ થતું હોવાનું સ્પષ્ટ થયું છે, તેના પરથી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હિના મહેતા અમદાવાદના વેજલપુરમાં રહેતી હોવાની હકીકત મળતા પોલીસની એક ટૂકડી અમદાવાદ જવા રવાના થઇ હતી.

5/6
હિનાએ જયદીપના ડરનો લાભ ઉઠાવીને પોતાના સાગરીતો સમીર મહેતા, પરેશ દવે અને કરણ સાથે મળીને જયદીપને બ્લેક મેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને જયદીપ પાસેથી રૂપિયા 2.5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ પછી પણ બ્લેક મેઇલિંગ ચાલું રહેતા જયદીપ કંટાળી ગયો હતો અને આ હત્યાકાંડ સર્જાયો હતો. આ હત્યા પહેલા તેણે 11 પાનાની સૂસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે આ સમગ્ર વિગતો લખી છે.

6/6
રાજકોટઃ શહેરના ગણેશનગરમાં એક યુવકે પોતાના જ માતા-પિતાની હત્યા કરીને આપઘાત કરી લેતાં સમગ્ર રાજકોટમાં ખળભળાટ મચી ગયો હતો. આ હત્યાકાંડમાં યુવકની સૂસાઇડ નોટથી અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જયદીપ રાઠોડને અમદાવાદની યુવતી સાથે સેક્સ સંબંધ હતા અને આ સેક્સ સંબંધના કારણે જ આ હત્યાકાંડ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Embed widget