શોધખોળ કરો

રાજકોટઃ યુવતીને પતિના મિત્ર સાથે બંધાયા સેક્સ સંબંધ, પતિ ગુજરી ગયો પછી ઉભી થઈ કેવી સ્થિતી ? જાણો વિગત

1/6
મહિલાએ મનોજ તેની વસ્‍તુઓ પતે પાછી આપતો ન હોઇ છેતરપીંડી કર્યાનો આક્ષેપ પણ ફરિયાદમાં કર્યો છે. મહિલા પોલીસ સ્ટેશનના ઇન્‍ચાર્જ બી.ટી. વાઢીયાએ આ કેસમાં તપાસ કરાવ્‍યા બાદ મહિલાની ફરિયાદ પરથી મનોજ સામે બળાત્‍કારનો ગુનો દાખલ કર્યો છે.

2/6
આ કિસ્સાની વિગત એવી છે કે સાતેક વર્ષ પહેલા આ મહિલા નર્સ તરીકે કામ કરતી હતી. તે વખતે તેના પતિનો મિત્ર મનોજ રતિલાલ બુંદેલા તેમના ઘરે આવતો-જતો હોઇ બંને વચ્‍ચે ઓળખાણ થઇ હતી. થોડાક સમયના પરિચય પછી બંનેના સંબધો બંધાયા હતા ને મહિલાનો પતિ કામે ગયા બાદ બંને મળતાં હતાં.

3/6
મહિલા લગ્ન માટે કહેતી ત્યારે તે તેને મારતો પણ ખરો. આ રીતે અવાર-નવાર દારૂ પી મારકૂટ કરી મનોજ મહિલા સાથે તેની મરજી વિરૂધ્‍ધ બળજબરી કરી બળાત્‍કાર ગુજારતો હતો. મહિલા આ બધાથી કંટાળતાં છેવટે તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.

4/6
રાજકોટઃ રાજકોટમાં 37 વરસની વિધવાએ પોતાનો પતિ જીવતો હતો ત્યારે જેની સાથે સંબંધ હતા તેવા યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આ મહિલાની ફરિયાદના આધારે પોલીસે યુવક સામે આઇપીસીની કલમો ૩૭૬, ૪૦૬, ૩૨૩, ૫૦૪ મુજબ બળાત્‍કારનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

5/6
પતિની ગેરહાજરીમાં મહિલા મનોજ સાથે શારીરિક સંબંધો બાંધતી હતી. ત્રણેક વર્ષ પહેલાં મહિલાના પતિનું અવસાન થયું પછી બંનેના મિલન આડે કોઈ અવરોધ નહોતો રહ્યો. એ સમયે મનોજે મહિલાને લગ્નની લાલચ આપી હતી કે જેથી મહિલા બીજે ઠેકાણે લગ્ન ના કરી લે.

6/6
મનોજ લગ્નની લાલચ આપીને મહિલાએ તેણીએ ખરીદેલાં ફ્રિઝ, એરકન્‍ડીશનર અને એક્‍ટીવા પડાવી લીધાં હતાં. મનોજ એ પછી લગ્નની લાલચ આપીને મહિલાને ભોગવતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો. થોડાક સમય પછી મહિલાએ લગ્નની વાત કરતાં મનોજ વાતને ટાળી દેતો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત

Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો

Rain: ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સૂત્રાપાડામાં બે કલાકમાં 3 ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી-પાણી

Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  

'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ

ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા

ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી

Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ

હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ

Embed widget