શોધખોળ કરો

રાજકોટઃ પોતાની જ સેક્સ સીડી આપનારી યુવતીના કેસમાં કોર્ટે કર્યો મહત્વનો આદેશ? જાણો ચોંકાવનારી વિગત

1/9
આ અંગે તપાસનીશ અધિકારી બી.ટી વાઢિયાએ જણાવ્યું હતું કે, બનાવ ઘણો જૂનો છે અને તપાસ થઇ રહી છે. ફરિયાદીએ એક સીડી આપી છે, તેમાં શું છે તે એફએસએલમાં રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે. હાલ આરોપીને શોધી તેનું નિવેદન લેવાની કાર્યવાહી ચાલુ છે. પીડિતાએ દાવો કર્યો છે કે, સીડી અનેક પુરાવા છે.

2/9
જ્યોતિષે કહ્યા પ્રમાણે મનિષા વિધિ કરવા બાજુના રૂમમાં ગઇ તો જ્યોતિષે મારી સાથે અડપલાં કરવાનું શરૂ કર્યુ હતું અને કહ્યું કે જો કંઇ કહીશ તો બાળકને મારી નાખીશ. જ્યોતિષની આ ધમકીના કારણે મનિષાએ અંતે તાબે થવુ પડ્યું હતું. જ્યોતિષે મનિષા સાથે રૂમમાં શારીરિક સંબંધો બાંધ્યા હતા.

3/9
મનિષાની વાત સાંભળ્યા પછી અનંતપ્રસાદ વિધિના બહાને મનિષાને રાજસ્થાન લઇ ગયા હતા. મનિષાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્યાં ધર્મશાળામાં બે રૂમ રાખ્યાં હતા એકમાં જ્યોતિષ અને એકમાં મનિષા રહી હતી. એક વખત સવારમાં મને જ્યોતિષના રૂમમાં બોલાવી અને તેના ચેલાએ કહ્યું કે બાળકને હું સાચવીશ.

4/9
બે વખત છૂટાછેડા થતાં માનસિક રીતે ભાંગી પડેલી મનિષા જ્યોતિષના શરણે પહોંચી હતી. આઠ વર્ષ પહેલાં અનંતપ્રસાદ તેમના પાડોશમાં રહેતા હતા. તેથી તેમના સંપર્કમાં હોવાથી મનિષા તેમને મળી હતી. જ્યોતિષ અનંતપ્રસાદ મોટી ઉંમરના હોવાથી મનિષાએ તેને મન ખોલી બધી વાત કરી હતી.

5/9
ફરિયાદી મહિલા મનિષાએ (નામ બદલેલ છે)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, 2005માં તેણે પ્રથમ લગ્ન કર્યા હતા. આ લગ્ન દરમિયાન એક પુત્રનો જન્મ થયો હતો પરંતુ મનમેળ ન આવતાં છૂટાછેડા લઈને બીજાં લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં પણ મેળ ના પડતાં બીજી વખત છૂટાછેડા લઈને પુત્ર સાથે માતાના ઘરે રહેવા જતી રહી હતી.

6/9
શહેરના પોશ વિસ્તાર પંચશીલ પાર્કમાં રહેતા જ્યોતિષ શાસ્ત્રી અનંતપ્રસાદ ભટ્ટ સામેની ફરિયાદમાં યુવતીએ લખાવ્યું છે કે, મને રાજસ્થાન લઇ જઇ અડપલાં કર્યા તેનું રેકોર્ડિંગ પણ મેં કરી લીધું છે. પીડિતાએ પોલીસને એક સીડી પણ આપી છે. આ સીડીમાં યુવતી અને જ્યોતિષ સેક્સ માણતાં હોય તેવું રેકોર્ડિંગ છે.

7/9
 આ લંપટ જ્યોતિષ અનંત પ્રસાદ ભટ્ટ જ્યોતિષ વિધિ કરવાના બહાને યુવતીને રાજસ્થાન લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે સેક્સ માણી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ યુવતીએ નોંધાવી હતી. આ ફરિયાદના પગલે જ્યોતિષને પકડવા પોલીસે ગોંડલમાં દરોડા પાડ્યા હતા પણ જ્યોતિષી ફરાર થઈ ગયો છે.

8/9
રાજકોટ: શહેરની 33 વર્ષની યુવતીએ જ્યોતિષ સામે નોંધાવેલી બળાત્કારની ફરિયાદમાં પોલીસે હવે જ્યોતિષ સામે અદકુદરતી સેક્સની કલમ પણ ઉમેરી છે. કોર્ટે જ્યોતિષ સામે અપ્રાકૃતિક સેક્સની કલમનો ઉમેરો કરવા પોલીસને હુકમ કર્યો હતો. તેના પગલે પોલીસે આ કલમ ઉમેરી છે. બીજી તરફ જ્યોતિષ ફરાર થઈ ગયો છે.

9/9
બીજી તરફ ભટ્ટ પરિવારનો દાવો છે કે, આ યુવતી જ્યોતિષને લાંબા સમયથી બ્લેકમેઈલ કરી રહી છે. તેણે અનેક વખત અગાઉ પૈસા માંગ્યા છે અને વીસેક લાખ રૂપિયા પડાવી ગઇ છે. આ વખતે કરોડોની ડિમાન્ડ કરી રહી છે અને તે ના આપતાં તેણે ફરિયાદ કરી છે. આ મામલો હવે લડાઇ કાનૂની બની ગઇ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો

Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget