શોધખોળ કરો

રાજકોટઃ હાથ પર ‘રામ’ ત્રોફાવેલ મહિલાની કોથળામાં પેક કરેલી કૂવામાંથી મળી લાશ

1/4
કૂવામાંથી અજાણી મહિલાનો મૃતદેહ હત્‍યા કરાયેલી હાલતમાં મળી આવતા ચકચાર જાગી છે. હત્‍યાના કારણ અંગે તેમજ ઓળખ મેળવવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. (તસવીર પ્રતીકાત્મક છે)

2/4
પોલીસે દસ-બાર દિવસની અંદર શાપર-વેરાવળ આસપાસ લાપતા થયેલ મહિલાઓની માહિતી મેળવીને તે દિશામાં તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાના હાથ ઉપર ‘રામ' ત્રોફાવેલ છે.

3/4
રાજકોટઃ શહેર નજીક આવેલા શાપર-વેરાવળમાં અજાણી મહિલાનો મૃતદેહ હત્યા કર્યા બાદ કોથળામાં પેક કરીને કૂવામાં ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ શાપર-વેરાવળના આનંદી આશ્રમ પાસે આવેલ માઇક્રોફોર્જ ફેકટરી પાછળ અવાવરૂ કૂવામાં કોઇનો મૃતદેહ પડ્યો હોવાનો પોલીસને કોલ મળ્યો હતો.

4/4
જે બાદ શાપર-વેરાવળ પોલીસ અને ગોંડલ ફાયર બ્રિગેડની ટીમ તથા તરવૈયાઓ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા. શાપર-વેરાવળના ઇન્‍ચાર્જ પોલીસ અધિકારી વાય.બી.રાણા અને શાપર-વેરાવળ પોલીસ ટીમે જણાવ્‍યું હતું કે, 10 દિવસ પહેલા હત્‍યા કરાયેલ હાલતમાં કોઇ અજાણ્‍યા શખ્‍સો આ મહિલાને કોથળામાં પેક કરીને કૂવામાં ફેંકી દીધી હોય તેવું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું છે. મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્‍યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં ત્રણ ડેરીમાંથી પનીર ખરીદતાં પહેલા સાવધાન, પનીર સહિતના નમૂના ફેઇલ

સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

રાજકોટ લૂંટ-મર્ડર કેસ: પંચનામા દરમિયાન આરોપીનું પોલીસ પર ફાયરિંગ, PSIએ આરોપીના પગમાં ગોળી મારી 

રાજકોટ લૂંટ અને હત્યા કેસમાં મોટી સફળતા,આરોપીઓ ઉદયપુરથી ઝડપાયા, જાણો શું છે મામલો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ

માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

Embed widget