શોધખોળ કરો

સોનાની ખરીદી કરવા રવિન્દ્ર જાડેજા શો રૂમ પહોંચ્યો, કોના માટે કરી ખરીદી?

1/5
તેમજ રાજકોટમાં પણ તે પોતાની પુત્રીના ચેક માટે હોસ્પિટલ ગયો હતો ત્યારે પત્ની અને પુત્રી સાથે રસ્તા પર જોવા મળ્યો હતો.

2/5
રાજકોટ: ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં રવિન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યો હતો. તે દરમિયાન રવિન્દ્ર જાડેજા પોતાના વતન જામનગર અને રાજકોટ ખાતે વેકેશનની મજા માણી રહ્યો છે. આજે પત્ની અને પરિવાર સાથે સોના-ચાંદીની ખરીદી કરવા નીકળ્યો હતો. આ દરમિયાન તેની પત્ની રિવાબા પણ સાથે હતાં.

3/5
તસવીરો જોતા એવું લાગી રહ્યું છે કે રિવાબા પોતાના માટે સોનાની ખરીદી કરી રહ્યા હોય. જ્ચારે રિવાબા પોતે હાથમાં વીંટી પહેરતા હોય તેવું લાગી રહ્યું છે. રવિન્દ્ર જાડેજા અને રિવાબા પરિવાર સાથે સોના-ચાંદીના એક ફેમસ શો રૂમમાં પહોંચ્યા હતાં. શો રૂમમાં નોકરી કરતાં લોકો જાડેજા સાથે ફોટો પડાવવા લાગ્યા હતાં.

4/5
રવિન્દ્ર જાડેજા હાલ પોતાના વતન જામનગર અને રાજકોટમાં વેકેશન માણી રહ્યો છે. રવિન્દ્ર પોતાના સંબંધીને ત્યા યોજાયેલા લગ્ન પ્રસંગમાં હાજર રહ્યો હતો. તેમજ પોતાના સંબંધીઓની સાથે ફોટા પડાવ્યા હતા તે તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.

5/5
થોડા સમય પહેલા જ જામનગર ખાતે આવેલા તેના ફાર્મ હાઉસમાં પોતાની પુત્રી નિધ્યાનાબા અને પત્ની રીવાબા સાથે સમય વિતાવ્યો હતો. જામનગરમાં બની રહેલા તેના નવા બંગલોની મુલાકાતની તસવીરો પણ સામે આવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો

Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

Embed widget