મીડિયા સાથેની વાતચીતમાં રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબાએ કહ્યું હતું કે, ગઇકાલે સાંજે પ્રસંગ યોજાયો હતો. સીમંત પ્રસંગમાં રીવાબાએ લીલા કલરની સાડી પહેરી હતી. ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર અને રીવાબાના લગ્ન 17 એપ્રિલ 2016ના રોજ રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સિઝન્સ હોટેલમાં યોજાયા હતા.
4/4
રાજકોટઃ ઓસ્ટ્રેલિયા સામે હાલમાં બીજી ટેસ્ટ મેચ રમી રહેલા ભારતીય ટીમના સ્ટાર સ્પિનર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાનો સીમંત પ્રસંગ યોજાયો હતો. જામનગરમાં આવેલા જાડેજાના ઘરે સીમંત પ્રસંગની ઉજવણી કરાઇ હતી.આ પ્રસંગમાં જાડેજાના સગાસંબધીઓ અને પરિવારજનો હાજર રહ્યા હતા.