શોધખોળ કરો

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ઠંડીના કારણે ધુમ્મસની ચાદરમાં લપટાયું, વાહન વ્યવહારને અસર

1/2
 રાજકોટ: શહેરમાં આજકાલ ઠંડીનું જોર વધતું જાય છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે સવારથી ધુમ્મસ છવાયેલું છે. ધુમ્મસના કારણે હાલ સામે જોવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે ધુમ્મસના કારણે માર્ગો પર સવારે સાડા આઠ વાગ્યા સુધી વાહનચાલકોને લાઇટો ચાલુ રાખીને વાહનો ચલાવવા પડયા હતા. આગળ જતું વાહન 50 ફૂટના અંતરે દેખાતું ન હતું.

2/2
 વહેલી સવારથી જ છવાયેલા ધુમ્મસને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. વાહનોની ગતિ એકદમ ધીમી છે અને લાઈટો ચાલુ રાખીને વાહનો શહેર અને નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે પર વાહનો પસાર થઈ રહ્યા છે. જો કે અત્યાર સુધી ધુમ્મસના કારણે સદનસીબે ક્યાંય દૂર્ઘટના નથી બની.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો

Rain: ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સૂત્રાપાડામાં બે કલાકમાં 3 ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી-પાણી

Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  

Rajkot Rain: રાજકોટના વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરુ 

વિડિઓઝ

Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો

Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 

Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો

'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન

SIP Calculator: મહિને 2000 રુપિયાની SIP થી 10 લાખનું ફંડ કેટલા વર્ષમાં તૈયાર થાય? જુઓ કેલક્યુલેશન 

Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો

Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ

Embed widget