શોધખોળ કરો

રાજકોટઃ યુવકને હોટલના રૂમમાં લઇ ગઇ યુવતી, પછી બીજી યુવતી આવી ને નગ્ન થઈને યુવકને નગ્ન કરી દીધો, પછી શું થયું ?

1/4
હોટલની રૂમમાં પહોંચ્યા બાદ ફરીયાદી ભરત પટેલને નગ્ન કરીને આરોપી સરોજ સાથેની નગ્ન તસવીરો ક્લિક કરી તેની પાસેથી ફોટાના બદલામાં 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. એટલું જ નહીં ફરીયાદી ભરત પાસે રહેલા 6 હજાર રૂપિયાની લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓએ 30 લાખ નહીં આપે તો નગ્ન તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આરોપીઓની ધમકીથી ડરી ગયેલા ભરત પટેલે પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.

2/4
બાદમાં રીદ્ધીનાં મંગેતર કિશન સિદ્ધપુરાને આ વાતની જાણ થતા કિશને અન્ય યુવતી સરોજ ડોડીયા સાથે મળીને ભરત પાસેથી રૂપિયા ખંખેરવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ રિદ્ધી ભરત પટેલને ચોટીલા ફરવા લઇ ગઇ હતી. જ્યાં બંન્ને એક હોટલમાં રોકાયા હતા. આરોપી રિદ્ધી અને ભરત હોટલમાં પહોંચતાની સાથે જ અન્ય આરોપી કિશન અને સરોજ રૂમમાં પહોંચ્યા હતા.

3/4
હનીટ્રેપ મારફતે યુવકોને ફસાવતી આ ટોળકીમાં કિશન સિધ્ધપુરા, રિદ્ધી ઓઝા અને સરોજ ડોડીયાનો સમાવેશ થાય છે. મળતી વિગતો અનુસાર, આરોપી રિદ્ધી ઓઝા રાજકોટનાં વાણીયાવાડી વિસ્તારમાં રહેતા ભરત પટેલને ઓળખતો હતો. જેથી ભરત પટેલ અનેકવાર રિદ્ધીને લઇને હોટલમાં જમવા અને શોપિંગ માટે લઇ જતો હતો.

4/4
રાજકોટઃ રાજકોટમાં લોકોને હની ટ્રેપમાં ફસાવીને રૂપિયા ખંખેરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ મામલે બે યુવતી સહિત ત્રણ વ્યક્તિઓની ધરપક઼ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતુ કે, આ ટોળકીએ એક યુવાનને ચોટીલાની એક હોટલમાં બોલાવી તેની યુવતી સાથેની નગ્ન તસવીરો ક્લિક કરી હતી અને તેના મારફતે બ્લેકમેઇલ કરી 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, આ સમગ્ર મામલે યુવકે પોલીસને જાણ કરતા આ ટોળકી પોલીસના હાથે ઝડપાઇ ગઇ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત

ઓનલાઈન શાકભાજી મંગાવતા પહેલા સાવધાન! રાજકોટમાં Blinkit સ્ટોરમાં દરોડા પાડતા ખુલ્લી પોલ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

Embed widget