શોધખોળ કરો

રાજકોટઃ એક કરોડ રૂપિયાની જૂની નોટ સાથે ત્રણ ઝડપાયા, જાણો કેટલા કમીશનમાં મળવાની હતી નવી નોટ

1/4
2/4
 સુરતના દિપક સોનીની જામનગરમાં સાથે રહેતા ત્રિલોક બાલકૃષ્ણ દવે અને સુલેમાન મુસા ભટ્ટી સાથે ઓળખાણ થયા બાદ નોટ બદલીનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જૂની ચલણી નોટો કોની છે તે અંગે એસઓજી દ્વારા આકરી પૂછપરછ થઇ રહી છે. 1 કરોડની જૂની ચલણી નોટોના બદલામાં રૂપિયા 22 લાખની નવી નોટો આપવાની લાલચ આપનાર જામનગરના 2 શખ્સો પાસેથી કોઈ રોકડ રકમ મળી નથી.

3/4
પોલીસે જણાવ્યું કે, આ ત્રણેય કમીશન સાથે જૂની નોટના બદલામાં નવી નોટ લેવા માટે રાજકોટ આવ્યા હતા. આરોપીઓ જામનગરના 2 શખ્સોના સંપર્કમાં આવ્યા હતા અને તેની પાસેથી 22 ટકા કમિશન લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા હતા. એસઓજીએ આઇટી વિભાગને પણ જાણ કરી દીધી છે.

4/4
રાજકોટ:નોટબંધી બાદ જૂની નોટો બદલાવવાનો સમય ક્યારનો પૂર્ણ થઇ ગયો છે પરંતુ રાજકોટમાંથી એક કરોડ રૂપિયાની જૂની ચલણી નોટ સાથે ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસના કહેવા પ્રમાણે, સુરતના એક અને જામનગરના બે વ્યક્તિની જૂની નોટ સાથે ધરપકડ કરવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ

ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર

અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 

સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા

Embed widget