શોધખોળ કરો

હળવદ: ડમ્પર પાછળ કાર ઘૂસી, પતિ-પત્ની સહિત 3નાં મોતથી અરેરાટી

1/9
2/9
3/9
4/9
હળવદ: માળિયા-કચ્છ હાઇવે પર હળવદ નજીક પાસે કાર ડમ્પર પાછળ ઘૂસી જતાં કારના ડ્રાઇવર સહિત ત્રણના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગોપાલધામ મંદિર પાસે ડમ્પરની પાછળ રાપ ધડાકાભેર ઘૂસી જતાં ડ્રાઇવર અને કારમાં બેઠેલા પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

5/9
6/9
આ અકસ્માતમાં ઇનોવા કારના ડ્રાઇવર, કંડલા પોર્ટ પર જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં જોસેફ ચાકો(ઉ.વ.54) અને તેમના પત્નીનું મોત થયું છે. અકસ્મતા થતાં આસપાસથી દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. અકસ્માતને કાણે થોડીવાર માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો.

7/9
ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને 108 મારફત ત્રણેયના મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. આ અકસ્માતમાં કારનો ખૂરદો બોલી ગયો છે. મળતી વિગતો પ્રમાણે રોડ પર પડેલા ડમ્પર પાછળ ઇનોવા કાર ઘૂસી જતાં આ અકસ્માત સર્જાયો હતો.

8/9
9/9
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાવળિયાની નિવૃત્તિની માંગનાર પર ભડક્યાં દેવજી ફતેપરા, કહ્યું- ' આ વિશે બહારની વ્યક્તિ ન કહી શકે'

Rajkot: કોળી સમાજના સંમેલનને લઈ રાજકારણ ગરમાયું, પ્રવિણ કોળીએ કુંવરજી બાવળિયા પર કર્યા પ્રહાર

Hirasar Airport: રાજકોટ એરપોર્ટ હવે કેટેગરી-1 ઇમિગ્રેશન એરપોર્ટ, ફોરેન ઇમિગ્રેશનને મળી મંજૂરી

Rajkot News: ત્રાકુડા ગામે 58 વર્ષીય મહિલાની હત્યા, મૃતદેહને ખેતરમાં છુપાવ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ

U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું

બગદાણા વિવાદમાં નવો વળાંક: મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાને નવનીત બાલધિયા પર લગાવ્યા ગૌચર ખનનના ગંભીર આરોપ

'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન

ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંજ પર, ગેનીબેને કહ્યું- 'સમાજ એકમંચ પર આવે ત્યારે પરિણામ મળે છે'

Amul Price Hike: જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે થશે ફાઇનલ ? એસ.જયશકંરે આપ્યુ મોટુ અપડેટ

Embed widget