શોધખોળ કરો

રાજકોટમાં કોને કાપી નાંખી હતી વિદ્યાર્થિનીની ચોટી ? જાણો શું થયો મોટો ખુલાસો?

1/6
વિજ્ઞાન જાથાના કાર્યકરોએ પોલીસને સાથે રાખી આ ચોટલીકાંડની તપાસ શરૂ કરી હતી. તપાસમાં સોનલની ઉલટતપાસ કરતાં અને ઈલેક્ટ્રિક શોર્ટ આપવો પડશે તેમ કહેતા સોનલે અફવા અને અંધશ્રદ્ધા ફેલવવા આ તરકટ રચ્યું હોવાની કબૂલાત આપી હતી.

2/6
3/6
4/6
રાજકોટના ઓમનગરમાં રહેતી ઈન્દુબહેન નામની મહિલાના વાળ પણ આ રીતે કપાઇ ગયા હતા. આ ઘટનામાં પણ અફવા અને અંધશ્રદ્ધા ફેલાવતા ઘરના સભ્યોની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. પોતાના તરફ ધ્યાન ખેંચવા જાતે જ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું છે, ત્યારે વિજ્ઞાન જાથાએ લોકોને અંધશ્રદ્ધા અને અફવાથી દૂર રહેવા અપીલ કરી છે.

5/6
રાજકોટ: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ચોટીકાંડને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાતમાં અમદાવાદ, કચ્છ, અંક્લેશ્વર, વીસનગર, રાજકોટ, ગાંધીધામ, દમણ અને ધારીમાં ચોટીકંડના બનાવ બનતાં લોકોમાં દહેશતની લાગણી ઊભી થઈ હતી. ત્યારે રાજકોટમાં વિદ્યાર્થિનીની ચોટલી કાપવાની ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

6/6
રાજકોટમાં વિજ્ઞાન જાથાએ ચોટીકાંડનો પર્દાફાશ કરી સમગ્ર બાબત પરથી પરદો ઉચક્યો છે. વિજ્ઞાન જાથાની તપાસમાં ચોટીકાંડ માનવ સર્જિત હોવાનું અને ઘરના સભ્યોની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. રાજકોટના આંબેડકરનગરમાં રહેતી સોનલ રામબહાદુર કુશવા નામની વિદ્યાર્થિનીનું ચોટલી કપાતા આ કૃત્ય લાલ કપડાંવાળી મહિલાએ કર્યું હોવાની વાતો વહેતી થઈ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાવળિયાની નિવૃત્તિની માંગનાર પર ભડક્યાં દેવજી ફતેપરા, કહ્યું- ' આ વિશે બહારની વ્યક્તિ ન કહી શકે'

Rajkot: કોળી સમાજના સંમેલનને લઈ રાજકારણ ગરમાયું, પ્રવિણ કોળીએ કુંવરજી બાવળિયા પર કર્યા પ્રહાર

Hirasar Airport: રાજકોટ એરપોર્ટ હવે કેટેગરી-1 ઇમિગ્રેશન એરપોર્ટ, ફોરેન ઇમિગ્રેશનને મળી મંજૂરી

Rajkot News: ત્રાકુડા ગામે 58 વર્ષીય મહિલાની હત્યા, મૃતદેહને ખેતરમાં છુપાવ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોર્મુઝમાં અમેરિકાની ‘ઘેરાબંધી’, F-16 ફાઇટર જેટ તૈનાત, ઈરાનને સીધો પડકાર

U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ

U19 Asia Cup Final: હારેલી મેચ જીત્યુ ભારત, અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું

બગદાણા વિવાદમાં નવો વળાંક: મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાને નવનીત બાલધિયા પર લગાવ્યા ગૌચર ખનનના ગંભીર આરોપ

'ચૂંટણી આવે ને જાય, એકતા ના તૂટે' - ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન

ભાગેડુ લલિત મોદીને બ્રિટને આપી નાગરિકતા, બોલ્યા, આ છે મારું નવું ઘર

ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંજ પર, ગેનીબેને કહ્યું- 'સમાજ એકમંચ પર આવે ત્યારે પરિણામ મળે છે'

Amul Price Hike: જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીંના ભાવમાં વધારો

Embed widget