ડોક્ટર શ્યામ રાજાણીની પૂર્વ પત્ની કાશ્મીરા ગાંધીએ તેના પૂર્વ પતિ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. આ કેસમાં ડોક્ટરની એક યુવતી સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ યુવતી એર હોસ્ટેસ અથવા થાઈલેન્ડની યુવતી હોવાનું લોકો ચર્ચા કરી રહ્યાં છે.
2/3
મયુરને ડોક્ટર શ્યામ રાજાણી માર મારતો હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે. બીજી તરફ આરોપી ડોક્ટરની પૂર્વ પત્ની પણ સામે આવી છે.
3/3
રાજકોટમાં આવેલી લાઈફ કેર હોસ્પિટલમાં કામ કરતો મયુર મોરી 22 દિવસથી લાપતા છે. આ કેસમાં નવો જ વળાંક આવ્યો છે. મયુરને કારણે જ ડોક્ટરના તેની પત્ની સાથેના સંબંધો વણસ્યા હતા તેવું કહેવામાં આવી રહ્યું છે.